ફૂદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં ફુદીના પાન,ખાંડ, લીંબુનો રસ અને બરફ નાખી મિક્સ કરી ક્રશ કરી લો. પછી તેમાં જરૂર મુજબ પાણી, મીઠું અને સંચળ પાઉડર નાખી હલાવી લો.
- 2
રેડી છે ફુદીના લીંબુનું શરબત. તેને ગ્લાસ માં લઈ ઉપરથી જીરા પાઉડર નાખી સર્વ કરો.
Similar Recipes
-
ફૂદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe in Gujarati)
#goldenapron3#pudina#week23#માઇઇબુક#પોસ્ટ૧૫ફૂદીના વાળું લીંબુ શરબત ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. અને હમણા તો વિટામીન સી ખાસ જરૂર છે ઈમ્યુનિટી માટે, તો જરૂર બનાવજો. Sachi Sanket Naik -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
ફુદીના ફલેવર લીંબુ શરબત (Pudina Flavour Limbu Sharbat Recipe In Gujarati)
#Summer drinks#Energy drink Jigna Patel -
-
લીંબુ ફુદીના શરબત (Limbu Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું લીંબુ ફુદીનાનું શરબત#cookpadindia# cookpadgujarati# foodlover Amita Soni -
જલજીરા ફુદીના લીંબુ શરબત (Jaljira Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Refreshmentdrink Neelam Patel -
-
આદું લીંબુ ફૂદીના શરબત (Ginger Lemon Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી માં આપણ ને ઠંડક આપે અને કોરોના માં ઈમ્યુનીટી પણ મળી રહે એવું શરબત. Dimple 2011 -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4ગરમી ની સીઝનમાં ફુદીના નુ શરબત તનમન ને ઠંડક અને તાજગી આપે છે Pinal Patel -
ફુદીના ને લીંબુ નું શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)
ગરમી મા ખુબ જ ઉપયોગી છે.#cookpadgujarati#cookpadindia#sharbat#forsummerfudinanlemonsharbat#શરબત#ફુદીનાનેલીબુનુશરબતશીષક: ફુદીના ને લીંબુ નું શરબત Bela Doshi -
ફૂદીના શરબત(mint sharbat recipe in Gujarati)
#SM ફુદીના એ ઉનાળા માટે સ્વસ્થ અને તાજગી આપનારું પીણું છે.તે એક સુપર કૂલિંગ ડ્રિંક છે.ફુદીનો પાચન માટે સારો છે. તેનો લીલો રંગ જાળવવાં માટે લીંબુ નો રસ ઉમેરવામાં આવે છે.જે દિવસ માં ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4#WeeK4ફુદીના નીંબુ પાણી વાયુ ની તકલીફ માટેઉત્તમ શરબત Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
ફુદીના લીંબુ નું શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#ફુદીના#cook pad#Morning drink Valu Pani -
-
-
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક અને સ્ટેમીના આપે તેવું સત્તુ નું નમકીન શરબત Jigna Patel -
લીંબુ ફુદીના નું શરબત(Lemon Pudina Nu Sharbat Recipe In Gujarati)
અત્યારે બધા ગરમ ઉકાળા પી ને કંટાળી ગયા હશે.તો ચાલો ઇમ્યુનીટી બૂસ્ટર લીંબુ ફુદીના નું શરબત બનાવીએ.જે શરીર ને ઠંડક આપે છે અને આપણી પાચનક્રિયા ને સારી કરે છે.#ફટાફટ Nidhi Sanghvi -
-
તરબૂચ લીંબુનું શરબત (watermelon lemon Sharbat Recipe In Gujarati)
#સાઈડકોઈ ડીશ ખાતા હોય તેની સાથે કાંઈ તો પીવા આપણે જોતું હોય તો આ પરફેક્ટ 6 Sejal Dhamecha -
-
ફુદીના લીંબુ નુ નેચરલ શરબત (Pudina Lemon Natural Sharbat Recipe In Gujarati)
#SMગરમીના દિવસો ચાલુ થઇ ગયા છે. એટલા માટે એમાં લૂ ન લાગે, અને ગરમી ન લાગે, તે માટે ફુદીનો અને લીંબુ નુ શરબત, જે તબિયત માટે સારું છે, અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તે બનાવ્યું છે. Jyoti Shah -
આદુ લીંબુ નું શરબત (Ginger Limbu Sharbat Recipe In Gujarati)
#suhani આ શરબત સ્વાદ માં ટેસ્ટી અને પાચન માટે બેસ્ટ છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15558243
ટિપ્પણીઓ (10)