કોલ્ડ કોફી (Cold coffee recipe In Gujarati)

Purvi Khakhariya
Purvi Khakhariya @Purvi_khakhariya

કોલ્ડ કોફી (Cold coffee recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
બે વ્યક્તિ
  1. 2 કપદૂધ
  2. 2 ચમચીખાંડ
  3. 2કોફી ના પેકેટ
  4. 1ચોકલેટ સીરપ નો પેકેટ
  5. 4 નાના કપ વેનીલા આઈસ્ક્રીમ ના

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    પહેલા દૂધને ગેસ ઉપર મૂકી દો

  2. 2

    પછી તેમાં ૨ ચમચી ખાંડ નાખો

  3. 3

    દૂધને ઉકાળી લો

  4. 4

    તેમાં કોફીના પેકેટ નાખો

  5. 5

    પછી તેને મિશ્રણને મિક્સ કરી ફ્રિઝરમાં ચિલ્ડ કરવા માટે ચારથી પાંચ કલાક રહેવા દો

  6. 6

    તેમાં વેનિલા આઈસક્રીમ ના કપ નાંખી દો

  7. 7

    ગ્લાસમાં ચોકલેટ સીરપ સ્પ્રેડ કરી દ

  8. 8

    પછી તેમાં બ્લેન્ડ કરેલું મિશ્રણ નાખી દો

  9. 9

    હવે તેમાં ચોકલેટ સીરપ ઉપર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Khakhariya
Purvi Khakhariya @Purvi_khakhariya
પર

ટિપ્પણીઓ

Similar Recipes