મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)

Kunjal Raythatha @cook_26325293
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં સતપ દૂધ ગરમ કરી તેના દહીંનું મેળવણ નાખી અને દૂધ ને ઢાંકી અને ૪ થી ૫ કલાક રહેવા દો
- 2
ત્યારબાદ તેમાં ત્રણ ગ્લાસ પાણી નાખી પછી તેમાં જીરું, જીરુ પાઉડર,સંચળ, મીઠું નાખી પછી તેમાં બ્લેન્ડર મારો.
- 3
તો આપણી મસાલા છાશ રેડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી તડકામાં રાહત આપે છે આ ઉપવાસ માં પણ લઈ શકાય છે#mrPost1 Neha Prajapti -
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
છાશ ના સેવનથી શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ મળે છે.ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તે શરીરને જબરદસ્ત ફાયદા પ્રદાન કરે છે.તાજા દહીં માંથી બનેલી છાશ ખાવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આને કારણે પેટ ભારે થવું, આફરો ચડવો, ભૂખ ઓછી થવી, અપચો અને પેટમાં બળતરા થવાની ફરિયાદ દૂર થાય છે. ખાવાનું હજમ ન થાય તો શેકેલું જીરુ, બ્લેકપેપર અને સિંધાલૂણ છાશમાં મિક્સ કરીને ઘૂંટડો-ઘૂંટડો કરીને પીવાથી ખાવાનું જલ્દી પચી જાય છે. Priti Shah -
-
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ પીવાની ઈચ્છા થાય તો મસાલા છાશ બેસ્ટ ઓપ્સન છે. Richa Shahpatel -
-
-
-
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
#mr મસાલા છાશ : અમારા ઘરમાં lunch time અને Dinner time બેઉં ટાઈમ છાશ તો હોય હોય ને હોય જ. Sonal Modha -
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
#mr મસાલા છાશ : અમારા ઘરમાં lunch time અને Dinner time બેઉં ટાઈમ છાશ તો હોય હોય ને હોય જ. Sonal Modha -
-
-
-
જીરા છાશ (Jeera Chhas Recipe In Gujarati)
દહીમાંથી બનતું આ પીણું સ્વાદિષ્ટ તો છે પણ સાથે સ્વાસ્થય વધૅક છે. છાશ પીવાના ઘણા બધા ફાયદા છે. છાશ ભોજન ની સાથે પીવાનુ પરફેક્ટ સહાયક પીણું છે. sonal Trivedi -
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં બીજા કોઈ પણ ઠંડા પીણાં મળે તો પણ ઠંડી ઠન્ડી છાસ ના તોલે કઈ પણ ન આવે હોં 🤩👌 સાચું ને મિત્રો!👍સાચું કઉં તો ઉનાળો હોય ક શિયાળો છાસ તો હમેશા જોઈએ જ એના વગર જમ્યું અધૂરું લાગે! 😊 તો ચાલો આજે મેં પણ kajal mankad gandhi બેન ની રેસીપી જોઈને મસાલા છાસ બનાવી છે.. તમે પણ ટ્રાય કરજો હોં.. 👍 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
-
-
જીરા છાશ (Jeera Chhas Recipe In Gujarati)
#cookpadgujaratiગુજરાતીઓને છાશ વિના ન ચાલે. તમે કોઈપણ ગુજરાતીના ઘરે જાઓ તમને જમવા સાથે છાશનો ગ્લાસ અવશ્ય જોવા મળશે. એમાં પણ ઉનાળામાં તો ખાસ લોકો રોજ છાશ પીવે છે. પણ શું તમે જાણો છો કે, છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. છાશમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. Bhumi Parikh -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15580098
ટિપ્પણીઓ