ખજૂર અંજીર મિલ્કશેક (Khajoor Anjeer Milkshake Recipe In Gujarati)

Neela Vaghela
Neela Vaghela @Neelavaghela11
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસદૂધ
  2. 4 થી 5 પેશી ખજૂર
  3. 2 નંગઅંજીર
  4. 1 ચમચીખાંડ
  5. ૧ ચમચીબદામ પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખજૂર અને અંજીર ને ૪ થી ૫ કલાક પલાળી રાખવા

  2. 2

    હવે મિક્સર જારમાં દૂધ, ખાંડ અને પલાળેલા ખજૂર અને અંજીર લઈ બધું ક્રશ કરવું

  3. 3

    ત્યારબાદ ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો પર બદામ પિસ્તાની કતરણ ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neela Vaghela
Neela Vaghela @Neelavaghela11
પર

Similar Recipes