બરાઈ (Barai Recipe In Gujarati)

Kari Datta
Kari Datta @cook_31846987

#LO

શેર કરો

ઘટકો

30 મીનીટ
6 સર્વિંગ્સ
  1. 1 લિટર ખીરુ
  2. 1 ગ્લાસદૂધ
  3. 1 વાટકો ખાંડ
  4. 1 ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ઢોકળિયામાં પાણી ગરમ મૂકવું

  2. 2

    હવે એલચીસિવાયની સામગ્રી મિક્સ કરો

  3. 3

    હવે ઢોકળાની થાળીમાં મિશ્રણ પાથરી અને ઇલાયચી પાઉડર છાંટી દો

  4. 4

    ઢોકળા બાબતે તેમ વરાળમાં બાફી લો

  5. 5

    બરાય કટ કરી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kari Datta
Kari Datta @cook_31846987
પર

Similar Recipes