મુઠીયા (Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં છીણેલી દૂધી લો તેમાં મીઠુ હળદર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો મેથિયાનો મસાલો તેલ કસૂરી મેથી ખાંડ આદુ મરચા લસણ ની પેસ્ટ અને સોડા નાખી મિક્સ કરી લો હવે તેમાં લોટ બફેલો ભાત નાખી મિક્સ કરી લો અને જરૂર જોયતું પાણી રેડી લાંબા અને પાતળા લુવા વાળી સ્ટીમરમાં સ્ટીમ થવા મૂકી દો 15મિનિટ માટે
- 2
- 3
થઈ જય એટલે પ્લેટ બહાર કાઢી ઠંડી થવા દો પછી તેમાંથી લુવાને ચપ્પા વડે કાપી લો પછી એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ લીમડો આખા લાલ મરચા તલ નાખી મુઠીયાને નાખી મિક્સ કરી લો અને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધીના મુઠીયા (dudhi na muthiya recipe in gujarati)
વિક્મીલ 3 મોન્સૂન સ્પેશલસુપરસેફ 3#માઇઇબુક Arpita Kushal Thakkar -
-
-
દૂધી પાલક મુઠીયા (Dudhi Palak Muthiay Recipe In Gujarati)
#GA4#Week8#સ્ટીમ#દૂધી પાલક મુઠીયા Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel -
-
-
-
-
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
#LOરાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું Dimple prajapati -
લેફ્ટ ઓવર રાઈસ નો હાંડવો (Left Over Rice Handvo Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
દૂધીના મંચુરિયન મુઠીયા ઢોકળા (Dudhi Manchurian Muthia Dhokla Recipe In Gujarati)
#EB#Week9 Smita Tanna -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા ગુજરાત નું ફેમસ ફુડ છે. મુઠીયા ને સ્ટીમ કરવામાં આવે છે. દૂધી સિવાય તમે મેથી ની ભાજી, ગાજર અથવા કોબીજ પણ ઉમેરી શકો છો. મુઠીયા શીંગ તેલ કે લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. મુઠીયા આમ તો ઘઉં નો કકરો લોટ નો ઉપયોગ કરી ને બનાવાય છે પણ મેં રવો, ઘઉં નો લોટ (રેગ્યુલર) ને થોડું બેસન નાખીને બનાવ્યા છે. Helly shah -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
-
મિક્સ લોટ ના મુઠીયા (Mix Flour Muthia Recipe In Gujarati)
દરેક ગુજરાતી નુ ભાવતું , હેલ્ધી ફરસાણ એટલે મુઠીયા જે નાસ્તામાં કે ડીનર મા ખાઈ શકાય છે Pinal Patel -
હેલ્ધી મલ્ટીગ્રેઇન પોષ્ટિક મુઠીયા
#RB14#Week14#માય રેસીપી ઇ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ રેસિપી મેં મારી બેન ભારતી માટે ખાસ બનાવી છે તેને હેલ્ધી પૌષ્ટિક મુઠીયા બહુ જ ભાવે છે તેથી તેના મનપસંદ હેલ્ધી multigrain મુઠીયા બનાવ્યા છે હા વાનગી હું તેને ડેડીકેટે કરું છું Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15582874
ટિપ્પણીઓ (5)