બરી (Bari Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
શેર કરો

ઘટકો

15/20મિનિટ
બધા જ
  1. 1મોટો બાઉલ ખીરુ
  2. 2 વાટકીદૂધ
  3. જરૂર મુજબ ખાંડ
  4. 3 ચમચીડ્રાયફ્રુટ કેસર અને ઇલાયચી નો મિક્સ પાઉડર

રાંધવાની સૂચનાઓ

15/20મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ખીરામાં દૂધ ભેળવી ગળપણ પસંદ હોય એ મુજબ ખાંડ નાખી તેને બરાબર ઓગાળી લેવી.

  2. 2

    હવે તેને ઢોકળિયામાં પાણી ગરમ મૂકી ડબ્બામાં કે થાળીમાં ખીરું ઉમેરી ઉપરથી તૈયાર કરેલ સુકામેવાનો પાઉડર છાંટી ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરો

  3. 3

    ત્યારબાદ તેને રૂમ ટેમ્પરેચર પર ઠરે એટલે ફ્રીઝમાં ઠંડું કરી કાપા પાડી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes