વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)

Saneha Madlani
Saneha Madlani @cook_31869950

#LO

વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)

#LO

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
1 સર્વિંગ
  1. 3રોટલી
  2. 1 ચમચીતેલ
  3. 1/4 ચમચીરાઈ જીરૂ
  4. મીઠું
  5. 1/4 ચમચીહળદર
  6. 1/4 ચમચીધાણા પાઉડર
  7. 1/2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    રોટલીના ટુકડા કરવા

  2. 2

    કઢાઈમાં તેલ ગરમ મૂકો

  3. 3

    હવે તેમાં રાઈ જીરુ ઉમેરો

  4. 4

    રોટલી ઉમેરી બધા મસાલા કરવા

  5. 5

    5 મીનીટ માટે શેકાવા દો

  6. 6

    તૈયાર છે વઘારેલી રોટલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saneha Madlani
Saneha Madlani @cook_31869950
પર

Similar Recipes