રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરુ લીમડો નાખવા પછી ડૂંગળી નાખવી પછીવટાણા બટાકા. ને છીણેલૂ પનીર નાખી બધા મસાલા નાખી મિક્સ કરી સ્ટફીગ રોટલી મા ભરી તવી પર બટર મુકી શેકી લેવી
Similar Recipes
-
-
-
-
-
-
ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
ફ્રેન્કી નાના બાળકોને ખૂબ જ ભાવતો નાસ્તો છે જોકે નાના-મોટા સૌ લોકોને પ્રિય હોય છે. ખૂબ જ ઝડપથી બની જાય છે. Miti Mankad -
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#CFPaneer frankie ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ફ્રેન્કી છે જે બાળકોને અને સાથે સાથે મોટાઓને પણ ખૂબ જ પસંદ આવે છે. બાળકોના લંચ બોક્સ માટે આ એકદમ ઉપયોગી રેસીપી છે. Vaishakhi Vyas -
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
પાલક પનીર ફ્રેન્કી (spinach Paneer Frankie recipe in Gujarati)
#Spinach#paneer#પાલક#Frankie#healthy#fastfood#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
#LBમુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ અને છોકરાઓ નું અતિપ્રિય.છોકરાઓ જ્યારે રોટલી- શાક ની ના પડે તો આવી રીતે આપશો તો તરત જ ખાઈ લેશે અને બીજી પણ માંગશે .ફ્રેકી લંચ બોકસ માટે ઉત્તમ છે કારણ કે છોકરાંવો ને રિસેસ માં જલ્દી જમી ને રમવાની ઉતાવળ હોય છે.દરરોજ રોટલી- શાક ના ભાવે અને ફરતું ફરતું બનાવિયે તો એમને પણ મઝા આવે.કોઈ વાર ચોકલેટ પણ લંચ બોકસ માં મુકીએ તો છોકરાઓ ને જમવાની મઝા પડી જશે. Bina Samir Telivala -
-
-
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
વેજ કોમ્બીનેશન ફ્રેન્કી (Veg Combination Frankie Recipe in Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia#cookpad Payal Bhaliya -
પનીર ફ્રેન્કી(Paneer Frankie Recipe in Gujarati)
#Trending#Happycooking#Week1#post2#CookpadIndia#Coopadgujrati Janki K Mer -
-
-
-
ફલાફલ ફ્રેન્કી (Falafal Frankie Recipe In Gujarati)
#SRJઈજિપ્ત માં તથા પૂર્વ નાં પ્રદેશમાં પીટા બ્રેડ માં મૂકીને ફલાફલ સર્વ કરાય છે. પરંતુ હવે તેનું પણ ફ્યુઝન થઈ ફલાફલ ફ્રેન્કી બને છે. મેંદાના લોટ ની રોટી બનાવી તેમાં બધુ અસેમ્બલ કરી બનાવાય છે. મેં અહીં ઘંઉની રોટલી નો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
ચીઝી પનીર ફ્રેન્કી (Cheesy Paneer Frankie Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#CookpadIndia Amee Shaherawala -
-
-
-
તવા પનીર ફ્રેન્કી (Tava Paneer Frankie Recipe in Gujarati)
#KS6#streetstyle રોટી, ફિલીંગ અને મસાલા. આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મૈંદા અને ઘઉં માં લોટ ના ઉપયોગ થી નરમ પડ બનાવ્યાં છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. તવા પનીર વેજ ફ્રેન્કી બાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો. તમને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો. આજે મેં સ્ટ્રીટ સ્ટાઈલ માં તવા પનીર ફ્રેન્કી બનાવી છે...જે એકદમ ચટપટી ને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15591857
ટિપ્પણીઓ (3)