આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

ફટાફટ બની જતી ઢાબા સ્ટાઈલ આલુ મટર ની સબ્જી છે ,જે કુકર મા 15 મીનીટ મા બની જાય છે મે આલુ મટર સબ્જી ની સાથે ત્રિકોણ પરાઠા, ડુગંળી આથેલા મરચા લીલી હલ્દર સર્વ કરી છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
2વ્યકિત
  1. 1મીડીયમ સાઈજ આલુ(બટાકા)
  2. 1/4 વાટકીમટર(વટાણા)મે ફ્રોજન મટર લીધી છે
  3. 1/4 ચમચીહલ્દર
  4. 1/2 ચમચીલસણિય લાલ મરચુ
  5. 1 ચમચીધણા પાઉડર
  6. 1/8 ચમચીજીરા વઘાર માટે
  7. મીઠુ સ્વાદ પ્રમાણે
  8. 4 ચમચીતેલ
  9. કોથમીર ગાર્નીશ માટે

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    બટાકા છોળી કાપી ને ધોઇ લેવાના,ફ્રોજન વટાણા નેપાણી મા પલાળી દેવાના

  2. 2

    કુકર મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી લસણિયા મરચા,મીઠુ હલ્દર,ધણા પાઉડર નાખી ને શેકી ને તરત આલુ,મટર ઉમેરી દો અને 1/2ગિલાસ પાણી નાખી હલાવી ને ઢાકંણ બંદ કરી ને 2 વ્હીસલ વગાળી નેગૈસ બંદ કરી દો

  3. 3

    કુકર ઠંડુ થાય નીચે ઉતારી ને ઢાકંણ ખોલી ને ગરમાગરમ સબ્જી નેસર્વ કરો.તૈયાર છે ઢાબા મા બનતી કયુક રેસીપી આલુ મટર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes