ખમણ ચાટ (Khaman Chaat Recipe In Gujarati)

#LO
ખમણ બનાવ્યા હોય ને વઘ્યા હોય તો પેલા સેવ ખમણી યાદ આવે ,અહીં મે તેને ચાટ ના રૂપે બનાવી ને અલગ ટેસ્ટ આપવા નો ટા્ય કરી છે.જે ટેસ્ટી અને ઝડપી બની જાય છે.સાંજ ના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે.
ખમણ ચાટ (Khaman Chaat Recipe In Gujarati)
#LO
ખમણ બનાવ્યા હોય ને વઘ્યા હોય તો પેલા સેવ ખમણી યાદ આવે ,અહીં મે તેને ચાટ ના રૂપે બનાવી ને અલગ ટેસ્ટ આપવા નો ટા્ય કરી છે.જે ટેસ્ટી અને ઝડપી બની જાય છે.સાંજ ના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટ માં ચાટ ની પૂરી મુકી તેના પર વઘેલા ખમણ નો ભુકો ઉમેરો.
- 2
હવે તેના પર બાફેલા બટાકા ઉમેરી તેમાં મસાલા શીંગ ઉમેરી દો.હવે તેમાં સમારેલી ડુંગળી,ટામેટા ઉમેરી દો.
- 3
હવે તેના પર ગળ્યું દહીં,ખજુર આંબલી ની ચટણી,લસણ ની ચટણી,કોથમીર ની ચટણી ઉમેરી દો.
- 4
હવે તેના પર કોથમીર,દાડમ ના દાણા,નારીયેળ નું છીણ ઉમેરી ફરી થી ચટણી ઉમેરી સવઁ કરો.તૈયાર છે ખમણ ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં ચાટ એ સોથી પેલા યાદ આવે,આ ચાટ માં બાસ્કેટ માં સટ્ફિંગ ભરી ને ચટણી,દહીં મુકી સવઁ કરવા માં આવે છે.જે ખુબ ચટપટી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
ચાટ પૂરી (Chaat Poori Recipe In Gujarati)
#SFR#SJR હેપી સીતળાસાતમ ટાઢી સાતમ સ્પેશીયલખાસ કરી ને સાતમ માં સાંજે શું જમવું નો પ્રશ્ર્ન હોય છે એના એ થેપલા નથી ભાવતા તો તેનો વિકલ્પ આ રહ્યો. પત્તા ની બાજી જામી હોય ને ચટપટુ જમવાનું મળી જાય તો જલસા. HEMA OZA -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં સોથી પેલા પાણીપુરી જ યાદ આવે છે,બજાર માં અલગ અલગ ફલેવર વાળી પાણી ની પાણીપુરી મળેછે,અહીં મેં તેમાંથી બે ફલેવર ના પાણી બનાવ્યા છે.જે બંને ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe in Gujarati)
#PSઉનાળા માં ચાટ સારી લાગે છે હું બાસ્કેટ ચાટ ની રેસિપી બતાવું છું Ami Sheth Patel -
-
-
આલુ ચાટ (Aloo Chat Recipe In Gujarati)
#SJR આલુ સેવ બનાવી તો ચટપટી ચાટ તો બનાવી જ જોઈએ. તેમાં પણ વૅકીંગ વુમન માટે ને ખાસ સાતમ મા ઠંડુ ખાવા નું હોય બટાકા બાફી ને રાખો તો 5 મીનીટ માં ચાટ તૈયાર તેમા પણ સાતમા રાત્રે શું જમવું નો પ્રશ્ર્ન સોલ HEMA OZA -
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી એ ગુજરાત કચ્છ નું લોકપ્રિય સ્ટી્ટ ફુડ છે.જે બટાકા ના માવા ને પાંઉ વચ્ચે ભરી તેમાં ચટણી ઉમેરી બનાવા માંઆવે છે.જે ખુબ જ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ મા ચાટ મોખરે હોઈ છે.. ઉનાળા મા શું બનાવું અને ઓછો સમય કૂકિંગ મા થાઈ એવી રેસિપી વધારે બનતી હોઈ છે. આ ચાટ ખૂબ જ ઓછા સમય મા બની જાય છે અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી છે#SF Ishita Rindani Mankad -
મગદાળ કચોરી ચાટ(moong dal kachori chaat recipe in Gujarati)
#SD ઘર નાં દરેક નાં ફેવરીટ ચાટ.. ગરમી નાં દિવસો માં ખાવા ની બહુ મજા પડે તેવાં મગદાળ કચોરી માંથી બનાવ્યું છે.જેમાં લસણ ડુંગળી નો ઉપયોગ વગર બનાવી છે.જૈન કચોરી ચાટ પણ કહી શકાય.મગદાળ કચોરી ને ચાટ નું સ્વરૂપ આપવા માટે દહીં, સેવ અને ચટણી નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
પકોડા ચાટ(pakoda Chaat Recipe In Gujarati)
#નોર્થદિલ્હી માં ચાટ એ લોકપ્રિય છે. આપણે ઘણી વેરાઈટી ના ચાટ બાનવીયે છીએ. પકોડા ને આપણે ચા સાથે લઈએ છીએ. મેં અહીં એક નવો ટેસ્ટ આપ્યો છે . જે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi -
બ્રેડ ચાટ (BREAD CHAAT)
#માઇઇબુક#પોસ્ટ5બ્રેડ ચાટ એ એક સ્વાદિસ્ટ અને ચટપટા ટ્રીટ છે. બ્રેડનાં એક લેયર બનાવી વેજી., દહીં અને ચટણી સાથે નાખવા માં આવે છે અને તેના પર સેવ સાથે સ્પ્રીંકલ કરવામાં આવે છે. પાર્ટી ક્યાં તો ,નાસ્તા માં બનાવી શકાય એવી ખુબ જ ઈઝી રેસીપી છે. તો આજ જ તમે નાસ્તા માં બનાવો આ ચટપટુ બ્રેડ ચાટ.. khushboo doshi -
-
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week6#ચાટચાટ તો બધા ના ઘરે બનતી હોય છે અને બધા ને ભાવતી વાનગી છે. ચાટ ઘણી બધી રીતે બને છે તો આજે આપણે ટિક્કી ચાટ બનાવીશું. Reshma Tailor -
-
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBWeek3પાણી પૂરી , દહીં પૂરી કે પછી સેવ પૂરી નામ સાંભળતા ની સાથે જ મો માં પાણી આવી જાય તો હું દહીં પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
આલુ રોઝ સમોસા ચાટ (Aloo Rose Samosa Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati કોઈ પણ સીઝન હોય આપણે અલગ અલગ પ્રકારનાં ચાટ બનાવીએ છીએ. ચાટ નું નામ આવતા જ નાના મોટા દરેક ને મોં મા પાણી આવી જાય છે. અને ચાટ એટલે ચટપટી વાનગીઓનો સમુહ.... એમાં પણ વાત કરીએ તો સમોસા ચાટ...અલગ અલગ પ્રકારનાં સમોસા તો બને જ છે. તો આજે મેં પણ અહીં અલગ પ્રકારનાં આલુ રોસ સમોસા ચાટ બનાવ્યાં છે. Vaishali Thaker -
-
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
બનારસી ચાટ(Banarasi chaat in Gujarati)
#GA4#week6#chatચાટ બધાની પિ્ય હોય છે.આજે મે બનારસ ની લોકપ્રિય બનારસી ટમાટર ચાટ બનાવી છે.જે ખૂબ જલ્દી બની જાય છે, અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
બાસ્કેટ પૂરી ચાટ (Basket Poori Chaat Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujarati Rekha Vora
More Recipes
ટિપ્પણીઓ (5)