કેળા ની ચિપ્સ (Banana Chips Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
#DIWALI2021
દિવાળી માં એક વાર બનાવી ને લાંબો સમય સુધી આને ખાઈ શકાય છે. બાળકો ની ખુબ ફેવરિટ છે..
કેળા ની ચિપ્સ (Banana Chips Recipe In Gujarati)
#DIWALI2021
દિવાળી માં એક વાર બનાવી ને લાંબો સમય સુધી આને ખાઈ શકાય છે. બાળકો ની ખુબ ફેવરિટ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
કેળાને છોલી લો. - 2
- 3
ડાઇરેક્ટ તેલ માં જ સ્લાઈસર થી વેફર પાડો.. એક ચમચી મીઠાવાળું પાણી નાખો. કડક થવા દો..
Similar Recipes
-
કેળા ની વેફર(Kela Waffers Recipe in Gujarati)
#કૂકબુક#દિવાળીદિવાળીમાં બાળકો ઘરે હોય એટલે સૂકા નાસ્તા ખુબ જોઈએ. આ દિવાળી માં બનાવો કેળાં ની વેફર બાળકોને કેળા વેફર બહુ ભાવતી હોય છે.અને ઉપવાસ માં પણ ખવાય છે. પણ બહાર થી લાવવાને બદલે આ રીતે ઘરે જ બનાવશો તો ખુબ સરસ ક્રિસ્પી અને સફેદ બનશે. અને ખુબ ઝડપ થી બની જાય છે.. Daxita Shah -
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
કેળા ની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2આ વેફર અમારા ઘરમાં બધાને પ્રિય છે અને આને લાઈવ ખાવાની ખુબ મજા આવે છે. Chhaya Pujara -
કાચા કેળા ની ચિપ્સ (Raw banana chips recipe in Gujarati)
#ff2#post2#cookpadindia#cookpad_gujફ્રેન્ચ ફ્રાઇસ એ નાના મોટા સૌની પસંદ છે. સામાન્ય રીતે બટેટા થી બને છે પણ આજે મેં કાચા કેળા થી બનાવી છે.કેળા એ પોટેશિયમ થી ભરપૂર અને સાથે તેમાં વિટામિન બી6 અને સી પણ સારી માત્રા માં હોય છે. Deepa Rupani -
કાચાકેળાની વેફર (row banana chips recipe in Gujarati)
#ઉપવાસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી ફરાળમાં ખાઈ શકાય તેવી કેળાની વેફર મેં બનાવી છે. Hetal Vithlani -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બાળકો ને ઘર ની બનાવેલ કાચા કેળા ની વેફર ખૂબ ભાવે છે. તેથી આજે મેં તેમનાં માટે બનાવી છે. Urvee Sodha -
કેળા વેફર્સ (Banana Chips Recipe In Gujarati)
#MDCઆ રેસિપી શીખી છું તો મારી મમ્મી પાસેથી પણ હવે મારા બાળકોની મોસ્ટ ફેવરિટ છે. તો આ મધર્સ ડે માટે મારા બન્ને બાળકોને ડેડીકેટ... Hetal Poonjani -
ફુદીના કેળા વેફર
#ઇબુક#day17કેળા ની વેફર એ નાના મોટા સૌ ને પ્રિય છે. બધી વાનગી ની જેમ હવે વેફર માં પણ ઘણા જુદા જુદા સ્વાદ આવવા લાગ્યા છે. ઘરે પણ આપણે આપણા સ્વાદ મુજબ ની બનવતા હોઈ એ છીએ. આજે મેં ફુદીના ના સ્વાદ વાલી બનાવી છે. Deepa Rupani -
કાચા કેળા ની ચિપ્સ (Kacha Kela Chips Recipe In Gujarati)
#PR Post 4 પર્યુષણ રેસીપી. કાચા કેળાની ચિપ્સ સાંજના ચા સાથે અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. ક્રિસ્પી ચિપ્સ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#Week16#childhood#ff3#week3#શ્રાવણ કેળાની વેફર બાળકો થી લઈને મોટા દરેક લોકોને પસંદ હોય છે તે ખુબ સારો નાસ્તો છે. ઉપવાસ માં પણ કેળાની વેફર ખાઈ શકાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Raw Banana Masala Chips Recipe In Gujarati)
#GA4#Week2આપણે બટેટા ની ચિપ્સ બનાવતા હોઈએ. પણ આજે મેં કાચા કેળા ની ચિપ્સ બનાવી ખુબજ સરસ બની. Vrutika Shah -
કેળા વેફર (kela/banana waffers recipe in Gujarati)
#ff3#post1#EB#week16#kelawafer#cookpadindia#cookpad_gujકેળા ની વેફર એ એક બધાની પસંદ આવતા વ્યંજન ની શ્રેણી માં આવે છે. સૂકા ફરાળી તથા જૈન ,બન્ને વિકલ્પ માં બંધ બેસે છે. બાળકો ને બહુ પ્રિય એવી વેફર ઘરે પણ આસાની થી અને બજાર જેવી જ બને છે. કેળા ની વેફર્સ ઘણી રીતે બનાવી શકીએ છીએ અને બજાર માં પણ ઉપલબ્ધ છે. કેળા ના ખળખડીયા થી જાણીતી મસાલેદાર કેળા ની વેફર્સ જૈન સમાજ માં બહુ જાણીતી છે, ખાસ કરી ને પર્યુષણ માં તેનો ઉપયોગ વધારે થાય છે. અને કેળા ની મરી વાળી વેફર તો બધે જ ઉપલબ્ધ છે અને ખવાય છે. Deepa Rupani -
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#childhood#ff3કોઈ પણ તહેવાર હોય તો ડ્રાય નાસ્તા માં વેફર પણ બનાવવા માં આવે છે . નાના હતા ત્યારે આ વેફર બહુ ગમતી હતી અને આજે પણ ગમે છે . ફરાળ માં પણ આ વેફર ખાઈ શકાય છે . Rekha Ramchandani -
ચિપ્સ (Chips Recipe In Gujarati)
#ibમારા ઘરમાં જમવા કરતાં પણ નાસ્તો સૌ નો ફેવરિટ છે .આજે મે નાસ્તામાં ચિપ્સ બનાવી હતી .જે મારી ફેવરિટ ડીશ માં મૂકું છું.Dhara Mehta
-
-
રતાળુ ની ફિંગર ચિપ્સ (Ratalu Finger Chips Recipe In Gujarati)
#FFC3ફ્રેન્ચ ફ્રાઇસ નંબર નામ પડે એટલે બાળકો ને બટાકા ની ચિપ્સ જ યાદ આવે. પણ જો રતાળું ની ચિપ્સ બનાવવા માં આવે તો ઓછી જંજટ માં સરસ રીતે બનાવી નેબાળકો ને આપી શકાય છે અને ઝડપ થી બની પણ જાય છે. અને હેલ્ધી અને testy પણ છે. Daxita Shah -
કેળા ની લાઈવ વેફર
#RB19#Week19#SFR#SJRશ્રાવણ મહિનો ચાલે છે એટલે આખો મહિનો તહેવારો ની હારમાળા આવે અને વચ્ચે સોમવાર અને એકાદશી તો ખરી જ. એમાં ફરાળી વાનગીઓ પણ બવ બને અને એમાંય સૌ ની ફેવરિટ એટલે બટાકા કેળા ની વેફર. અને વેફર નું નામ આવે એટલે નાના બાળકો શું મોટા ઓ ના પણ મન લલચાય જાય ખાવા માટે. મેં બનાવી કેળા ની લાઈવ વેફર. બજાર માં જે પેકેટ માં કે તળેલી મળતી હોય છે એના કરતા ઘરે ઘણી સારી અને ચોખ્ખાઈ થી બનાવી શકીયે છીએ અને સસ્તી પણ પડે છે. તો આ સીઝન માં મેં મારા ઘર ના ઓ ને બજાર ની ભેળસેળીયા તેલ માં તળેલી વેફર કરતા ઘર ની વેફર ખવડાઈ એ પણ લાઈવ. Bansi Thaker -
-
-
અળવી ની ચિપ્સ
અળવી એક પ્રકાર નું કંદમૂળ છે. તે લગભગ દરેક સીઝન માં મળી રહે છે. પાપડ ની જગ્યા એ આ વાનગી સર્વ કરી શકાય છે. વધારે પ્રમાણ માં બનાવી ને સંગ્રહ કરી શકાય છે. દાળ ભાત સાથે આ ચિપ્સ લંચ માં સર્વ કરી શકાય છે. અળવી ને ખટાશ નાખી ને ખાવું જોઈએ નહિ તો ગળા માં ખંજવાળ આવી શકે છે. Disha Prashant Chavda -
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Kacha Kela Masala Chips Recipe In Gujarati)
#MVFટેસ્ટ માં બહું જ યમ્મી લાગે છે.. Sangita Vyas -
-
ગોળ આંબલી ની ચટણી (Jaggery Tamarind Chutney Recipe In Gujarati)
ગોળ આમલીની ચટણી દરેક ચાટમાં વપરાતી ચટણી છે. આ ચટણી તમે વધારે બનાવી ફ્રીજ માં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
ક્રિસ્પી બનાના ચિપ્સ(Crispy Banana Chips Recipe In Gujarati)
આ સરળ અને લહેજતદાર ઘરેલું સ્વાદિષ્ટ બનાના ચિપ્સ છે જે કાચા પાકા કેળામાંથી બનાવવામાં આવે છે. Foram Vyas -
-
ગોળ ની ભાખરી (Jaggery Bhakhri Recipe In Gujarati)
ન્યુટ્રિશિયન થી ભરપુર ભાખરી ઉગતા બાળકો માટેસારી ટીફીન માં લઇ જવાથી લાંબો સમય સુધી પેટભરેલું રહે છે kruti buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15598097
ટિપ્પણીઓ (5)