કાચા કેળા ની મસાલા ચિપ્સ (Kacha Kela Masala Chips Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#MVF
ટેસ્ટ માં બહું જ યમ્મી લાગે છે..

કાચા કેળા ની મસાલા ચિપ્સ (Kacha Kela Masala Chips Recipe In Gujarati)

#MVF
ટેસ્ટ માં બહું જ યમ્મી લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
biting માટે
  1. ૩ નંગકાચા કેળા
  2. તળવા માટે તેલ
  3. ૨ ટેબલસ્પૂનકોર્ન ફ્લોર કોટીંગ માટે
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧/૨ ચમચીમરી પાઉડર
  6. ૧/૨ ચમચીસંચળ
  7. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  8. ૧/૨ ચમચીગાર્લિક પાઉડર અથવા ક્રશ ગાર્લીક

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કેળા ની છાલ ઉતારી ને મીઠાં વાળા પાણી મા રાખી દેવા અને ચિપ્સ ના શેપ માં કટકા કરી લીધા બાદ ચારણી માં કાઢી લેવી.

  2. 2
  3. 3

    કોર્ન ફ્લોર માં બધા સૂકા મસાલા પાઉડર મિક્સ કરી ને કેળા ની ચિપ્સ માં મિક્સ કરી દેવો.. સારી રીતે કોટ થઈ જવો જોઈએ.
    ડ્રાય લાગે તો ૧-૨ ચમચી પાણી એડ કરી મસાલા કોટ કરી લેવા.

  4. 4
  5. 5

    તેલ ને ગરમ મૂકી દેવું..
    કડાઈ માં સમાય એટલી ચિપ્સ નાખી ને મિડીયમ ટુ ફાસ્ટ આંચ પર તળી લેવી..

  6. 6
  7. 7

    ક્રિસ્પી થાય એટલે કિચન પેપર પર કાઢી લેવી..
    ચિપ્સ તૈયાર છે...ટોમેટો સોસ સાથે ગમે તે સમયે ખાઈ શકો..

  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Similar Recipes