કાચા કેળા ની મસાલા ચિપ્સ (Raw Banana Masala Chips Recipe In Gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar

#GA4
#Week2

આપણે બટેટા ની ચિપ્સ બનાવતા હોઈએ. પણ આજે મેં કાચા કેળા ની ચિપ્સ બનાવી ખુબજ સરસ બની.

કાચા કેળા ની મસાલા ચિપ્સ (Raw Banana Masala Chips Recipe In Gujarati)

#GA4
#Week2

આપણે બટેટા ની ચિપ્સ બનાવતા હોઈએ. પણ આજે મેં કાચા કેળા ની ચિપ્સ બનાવી ખુબજ સરસ બની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  1. ૧૦ નંગ કાચા કેળા
  2. સ્વાદ મુજબ મીઠું
  3. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  4. ૧ ચમચી લીંબુ નો રસ
  5. જરૂર મુજબ તરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ કાચા કેળા ની છાલ ઉતારી નાખવી. પછી તેને ચિપ્સ ની જેમ કટ કરવા.

  2. 2

    હવે એક તપેલી માં પાણી લઈ તેમાં મીઠું નાખી મિક્સ કરી તેમાં કાચા કેળા ની ચિપ્સ નાખવી. ગેસ પર તેલ ગરમ કરવા મૂકવું

  3. 3

    એક કપડાં માં ચિપ્સ ને પથરી ને તેનું પાણી નિતારી લેવું.

  4. 4

    તેલ ગરમ થઈ જાઈ એટલે ચિપ્સ તરી લેવી. ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે એક ડિશ માં કાઢી લેવી.

  5. 5

    હવે તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, લીંબુ નાખી બરાબર મિક્સ કરવું અને સર્વ કરવું. તો તૈયાર છે કાચા કેળા ની મસાલા ચિપ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vrutika Shah
Vrutika Shah @vrutikashah
પર
Jamnagar

Similar Recipes