કાચા કેળા ની ચિપ્સ (Raw banana chips recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ff2
#post2
#cookpadindia
#cookpad_guj
ફ્રેન્ચ ફ્રાઇસ એ નાના મોટા સૌની પસંદ છે. સામાન્ય રીતે બટેટા થી બને છે પણ આજે મેં કાચા કેળા થી બનાવી છે.
કેળા એ પોટેશિયમ થી ભરપૂર અને સાથે તેમાં વિટામિન બી6 અને સી પણ સારી માત્રા માં હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2કાચા કેળા
  2. 1ચમચો પેરી પેરી મસાલા અથવા તમારી પસંદ નો મસાલો અથવા મરી પાવડર
  3. 2ચમચા ટોમેટો કેચપ
  4. 1ચમચો મેયોનિસ
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કાચા કેળા ની છાલ ઉતારી, કાપી ને પાણી માં રાખો.

  2. 2

    તેલ ગરમ મુકો અને કેળા ની ચિપ્સ ને તેમાં નાખી, મધ્યમ આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

  3. 3

    મીઠું અને પેરી પેરી મસાલો નાખી ને,ઉછાળી ને ભેળવી લો.

  4. 4

    કેચપ અને મેયોનિસ મિક્સ કરી ચિપ્સ પર રેડો. કોથમીર થી અથવા કોઈ પણ ફ્રેશ હર્બસ થી સજાવો.

  5. 5

    ડીપ સાથે ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes