બેસન (Besan Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

આ ચણાના લોટ મા બને છે.ઘરમા સબજી ન હોય તો ભાખરી કે રોટલી સાથે ખાઇ શકાય અને 5/10 મીનીટ મા બની જાય..શેકેલી ભાખરી સાથે સરસ લાગે તેલ પણ ઓછુ હોવાથી હેલ્થ માટે સારુ... શાક ન હોય તો આ

બેસન (Besan Recipe In Gujarati)

આ ચણાના લોટ મા બને છે.ઘરમા સબજી ન હોય તો ભાખરી કે રોટલી સાથે ખાઇ શકાય અને 5/10 મીનીટ મા બની જાય..શેકેલી ભાખરી સાથે સરસ લાગે તેલ પણ ઓછુ હોવાથી હેલ્થ માટે સારુ... શાક ન હોય તો આ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5/10મીનીટ.
2લોકો માટે.
  1. 2 વાટકીચણા નો લોટ
  2. 2લીલા મરચા
  3. 5-6કળી લસણ
  4. 1 ચમચીલાલ મરચુ
  5. 4/5 વાટકીપાણી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 2 ચમચીતેલ વઘાર માટે
  8. 1 ચમચીરાઈ
  9. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

5/10મીનીટ.
  1. 1

    સૌ પ્રથમ લોટ મા પાણી.મીઠુ. હળદર નાખી પાત્ર ખીરુ બનાવી લો..

  2. 2

    એક પેન મા વઘાર માટે તેલ ગરમ કરો.હવે તેમા રાઈ.લીલામરચા સમારેલા.લસણ પીસેલુ નાખી વઘાર તતડે પછી લાલમરચુ નાખી તરત એક વાટકી પાણી રેડવુ જેથી વઘાર બળી ન જાય.હવે ચણા ના લોટ નુ ખીરુ નાખી તવેતા વડે હલાવતા રહેવુ જેથી ગાઠો ન પડે બરાબર ચોસલા પડે એવુ થવા આવે એટલે ગેસ બંધ કરવો.

  3. 3

    શેકેલી ભાખરી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

Similar Recipes