મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે.
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં, ટામેટાં સમારી ને લસણ ફોલી લો.
- 2
એક વાસણ ચણા નો લોટ લઈ છાશ માં ડોઈ લો. પેન માં તેલ મૂકી રાઈ મેથી જીરું લીમડો,લસણ અને હિંગ નો વધાર મૂકો.અને ટામેટાં મરચાં ને વધારી દો.
- 3
એ બરાબર ચડી જાય એટલે બધા સૂકા મસાલા ઉમેરી દો અને પાણી એડ કરી દો.
- 4
પાણી ઉકળે એટલે ધીમે ધીમે ગાંઠા ન પડે એમ લોટ નું ખીરું ઉમેરી દો અને બરાબર હલાવો.
- 5
એકદમ ઘટ્ટ થઈ જાય એટલે સર્વિગ પ્લેટ માં કાઢી કોથમીર થી ગાર્નિશ કરો.. મરચાં ટામેટાં નું લોટ વાળું શાક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા પપૈયા નું લોટ વાળું શાક (Raw Papaya Lot Valu Shak Recipe In Gujarati)
આ શાક ઝટપટ બની જાય છે.અને બેસન હોવાથી સ્વાદ માં પણ સરસ લાગે છે Varsha Dave -
ઢાબા સ્ટાઈલ લસણ ઢોકળી નું શાક (Dhaba Style Lasan Dhokli Shak Recipe In Gujarati)
#RC1#week1#Yellow આ શાક ખુબજ ચટાકેદાર અને બધાને ભાવે એવું બને છે અને જોતા જ મોમાં પાણી આવી જાય એવું ટેસ્ટી બને છે. Varsha Dave -
વાલ નું ગ્રેવી વાળું શાક (Val Gravy Shak Recipe In Gujarati
#EB#week5 વાલ માં પુષ્કળ પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.અહીંયા મે વાલ નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખુબ મસ્ત બને છે. Varsha Dave -
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
ભરેલા મસાલા ગુંદા નું શાક (Bharela Masala Gunda Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા ની સીઝન માં ગુંદા ની વિવિધ વાનગી ઓ બનાવી ખાવાની ખૂબ મજા પડે છે.એવી જ એક વાનગી નું નામ છે ગુંદા નું શાક...મે અહીંયા ગુંદા નું શાક જુદી રીતે ગ્રેવી ઉમેરી ને બનાવ્યું છે.જે ખુબજ ટેસ્ટી લાગે છે.સાથે પોષ્ટિક પણ એટલું જ બને છે. Varsha Dave -
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3જયારે આપણે વિચારી એ કે આજે કયું શાક બનાવી એ ત્યારે આ શાક બનાવવા નો વિચાર આવે . આ શાક જલ્દી બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
ટામેટાં કારેલા નું શાક (Tomato Karela Shak Recipe In Gujarati)
#RC3#red#week3 આ શાક સ્વાદ માં મસ્ત બને છે.કારેલા કડવા હોય અને સાથે ખાટા ટામેટાં ઉમેરવાથી આ શાક માં બધા સ્વાદ જળવાઈ રહે છે અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ઉત્તમ છે. Varsha Dave -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EB#week6#RC1#yello સરગવો ગુણો થી ભરપુર છે.તેમાં પ્રોટીન,એમિનો એસિડ, બીટા કેરટીન,અને અલગ અલગ ફિનોલિક હોય છે.તેનુંસૂપ, શાક,બનાવી ને કે એમજ બાફીને પણ ખાઈ શકાય છે. Varsha Dave -
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા ની સીઝન માં તેની અવનવી વાનગી બનાવી ખાવા ની ખુબ મજા પડે..વડી તેમાંથી પોષક તત્વો પણ મળી રહે છે..અહીંયા મે મસાલેદાર ગુંદા નું ભરેલું શાક જુદી રીતે બનાવ્યુ છે. Varsha Dave -
કારેલા નું લસણ અને લોટ વાળું શાક
#RB7#week7#સમર વેજી ટેબલ કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા કારેલા નું શાક લોટ નાખી ને ટામેટાં ની ગ્રેવી એડ કરી બનાવ્યું છે. Varsha Dave -
મેથી ની ભાજી નું ચણા ના લોટ વાળું શાક
#પીળી મેથી માંથી આં ઘણી વાનગી બનાવીએ છીએ ચણા લોટ વાળું આં શાક સ્વાદિષ્ટ અને સરળ રીતે બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
કાઠીયાવાડી ભીંડાનું છાશ વાળું શાક (Kathiyawadi Bhinda Chaas Shak Recipe In Gujarati)
#AM3#કાઠીયાવાડી ભીંડાનું છાશ વાળું શાક.#Kathiyawadi bhinda chaas nu Shak. Vaishali Thaker -
સેવ ટામેટાં નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#week3દરેક ગુજરાતી ઘરો માં આ શાક બનતું જ હશે અને મારા ઘર માં તો બધા નું ફેવરીટ છે હું એક ડુંગળી ની ગ્રેવી વાળું પણ બનાવુ છું પણ આ ઝડપથી બની જાય અને સીમ્પલ ટેસ્ટ વાળું છે Dipal Parmar -
મિક્સ કઠોળ,બટેટા નું શાક
A આ શાક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે જ્યારે ચોમાસામાં શાક મળતું ન હોય ત્યારે આ શાક બનાવી શકાય છે અને ટેસ્ટી પણ એટલું જ બને છે. Varsha Dave -
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe In Gujarati)
આ સેન્ડ વિચ ઝટપટ બની જાય છે.અને સ્વાદિષ્ટ પણ એટલી જ બને છે.બાળકો અને યુવાનો ને ખુબ પ્રિય છે Varsha Dave -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB#week2 આ શાક હેલ્થ માટે ખૂબ ફાયદા કારક છે.તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઊપિયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LOPost 2 વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે. Varsha Dave -
ટામેટાં-મરચાં નું શાક
#ટમેટાજ્યારે ઘરે કોઈ ઓચિંતા ના મહેમાન આવી જાય ત્યારે ઘર માં શાક ભાજી ન હોઈ તો આ ઇન્સ્ટન્ટ ખાટું, મીઠું અને તીખું શાક ઝડપ થી બની જાય છે. અથવા તમે ક્યારેય મુસાફરી માં આ શાક લઈ જઈ શકો છો. આ શાક 2-3 દિવસ સુધી બગડતું નથી. Yamuna H Javani -
રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે. Varsha Dave -
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
વાલોળ દાણા રીંગણ બટાકા નું શાક (Valor Dana Ringan Bataka Shak Recipe In
શિયાળા ની સીઝન માં બધા શાક નાં દાણા ખુબ સરસ આવે એને બીજા શાક જોડે મિક્સ કરી શાક બનાવવાથી સ્વાદિષ્ટ શાક બને છે. Varsha Dave -
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya -
ચટપટો રોટલો (Chatpato Rotlo Recipe In Gujarati)
બાજરી નો રોટલો છાસ માં વધારીએ તો ખુબ સરસ સ્વાદ આવે છે..ક્યારેક ડિનર માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
ટામેટાં લસણ ની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
#SFR આંબલી ની અવેજી માં ટામેટાં નો ખુબ સારો ઉપયોગ કરી શકાય છે.ટામેટાં ની ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
કોબી કાચા ટામેટાં નો સંભારો (Kobi Raw Tomato Sambharo Recipe In Gujarati)
કોબી સાથે કાચા ટામેટાં ખાટા હોવાથી તેનો સંભારો સ્વાદ માં ખૂબ મસ્ત બને છે.સાથે મરચા સ્વાદ માં વધારો કરે છે.સાઈડ ડિશ તરીકે બનાવી શકાય છે. Varsha Dave -
પરવળ ટામેટાં નું લસણિયું શાક (Parvar Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
પરવળ ને રાજા શાહી શાક ગણવામાં આવે છે.તેમાં ભરપૂર પ્રમાણ નાં પોષક તત્વો રહેલા હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઉપયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
ગુંદા નુ લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં ગુંદા સરસ મલતા હોય છે. ગુંદા માં થી અલગ અલગ અથાણાં , શાક અને સંભારો પણ બનાવી શકાય.તો આજે મેં ગુંદા નુ લોટ વાળું શાક બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14964519
ટિપ્પણીઓ