વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨ પેકેટ હક્કા નુડલ્સ
  2. ઝૂડી લીલી ડુંગળી
  3. ડુંગળી
  4. ગાજર લાંબુ સમારેલું
  5. કેપ્સીકમ લાંબુ સમારેલું
  6. ૧/૨કોબીજ ઝીણી અને લાંબી સમારેલી
  7. ૧ ચમચીઆદુ લસણ અને મરચાની પેસ્ટ
  8. ૧ ચમચીસોયા સોસ
  9. ૧ ચમચીચીલી સોસ
  10. ૧ ચમચીટોમેટો કેચપ
  11. ૨ ચમચીતેલ
  12. પાણી જરૂર મુજબ નુડલ્સ બોઇલ કરવા માટે
  13. ૧/૨ ચમચીવિનેગર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં પાણી ગરમ કરવા મૂકો પાણી માં થોડું મીઠું અને તેલ નાખી દેવું પછી પાણી ઉકળે એટલે તેમાં નુડલ્સ નાખી લેવા.

  2. 2

    નુડલ્સને ૯૦% બાફી લેવા. નુડલ્સ બફાઈ ચા એટલે તેને drain કરી લેવા અને પછી તેમાં ઠંડું પાણી નાખવું. બધા વેજિટેબલ્સ આ રીતે સમારીને તૈયાર કરી લેવા. પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ થી વઘાર કરવો.

  3. 3

    પછી તેમાં‌ ડુંગળી નાખીને સાંતળી લેવી પછી બધા વેજિટેબલ્સ ઉમેરીને 2 મિનીટ સુધી તેલમાં સાંતળી લેવા. સગાઈ જાય પછી તેમાં બધા સોસ ઉમેરવા અને બધું મિક્ષ કરી લેવું.

  4. 4

    પછી તેમાં નૂડલ્સ ઉમેરી ઉપરથી વિનેગર નાખવું અને બધું મિક્ષ કરી લેવું. ઉપરથી લીલી ડુંગળી ના પાન થી નૂડલ્સને ગાર્નિશ કરવા.

  5. 5

    હવે તૈયાર છે વેજ હક્કા નુડલ્સ તેને ગરમા ગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes