ફોરવ્હીલ કેક (Forwheel Cake Recipe In Gujarati)

lina vasant
lina vasant @cook_16574201

કાર કેક ફોરવીલ કેક

ફોરવ્હીલ કેક (Forwheel Cake Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

કાર કેક ફોરવીલ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4/5 સર્વિંગ્સ
  1. 1 વાટકીમેંદો
  2. 1 વાટકીબૂરૂ ખાંડ
  3. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  4. 1/4 ચમચીબેકિંગ સોડા
  5. 1 કપદહીં
  6. 4 ચમચીતેલ
  7. 1 ચમચીકોકો પાઉડર
  8. 200 ગ્રામ વ્હીપ ક્રીમ
  9. 1 કપખાંડ સીરપ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    વીપક઼ીમ અને ખાંડ સીરપ સીવાય બધુ મીક્ષ કરી બેટર બનાવી ઓવન મા કેક બેઈઝ તૈયાર કરો.

  2. 2

    બેઈઝ ઠંડો થાય એટલે વચ્ચે થી કટ કરી સીરપ લગાવી વીપક઼ીમ લગાવી દો.પછી મનગમતા શેઈપ મા બનાવી લો.

  3. 3

    મે યુટયૂબ મા જોઈને કાર શેઈપ મા બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

Similar Recipes