રીંગણ બટાકાનું શાક.(Ringan bataka nu Shaak)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ રીંગણ
  2. ૧૦૦ ગ્રામ બટાકા
  3. ૩ ચમચી તેલ
  4. ૧ ચમચી રાય
  5. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  6. ૧ ચમચી લાલ મરચું
  7. ૧ ચમચી કાશ્મીરી મરચું
  8. ૧ ચમચી ધાણજીરૂ પાઉડર
  9. ૧ ચમચી આમલી નો પલ્પ
  10. ૧ ચમચી ખાંડ
  11. ૧ ચમચી કોથમીર
  12. ૧/૨ ચમચી હળદર
  13. ૧/૨ ચમચી હિંગ
  14. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કૂકરમાં તેલ મૂકો.રાય અને હિંગ નાખો.લ ની પેસ્ટ સાતરો.બધા મસાલા ઉમેરી અડધો કપ પાણી ઉમેરો.

  2. 2

    રીંગણ બટાકા કાપીને નાખો.ખાંડ,આમલી નો પલ્પ,મીઠું નાખો.

  3. 3

    કૂકર બંધ કરી મધ્ત્યમ તાપે ત્રણ સીટી કરો.કોથમીર ભભરાવો. રીંગણ બટાકાનું શાક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes