સલાડ (Salad Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Aaooooo Zummme Gayeeee
Milke Dhooooom Machaye
આજે friends સાથે પૉટલક હતું... મારે સલાડ લઇ ને જવાનું હતું અને એ પણ ટામેટા, ડુંગળી, કાકડી અને ગાજર ના ગોળ પીતા કાપેલા

સલાડ (Salad Recipe In Gujarati)

Aaooooo Zummme Gayeeee
Milke Dhooooom Machaye
આજે friends સાથે પૉટલક હતું... મારે સલાડ લઇ ને જવાનું હતું અને એ પણ ટામેટા, ડુંગળી, કાકડી અને ગાજર ના ગોળ પીતા કાપેલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોટા ટામેટા
  2. મોટી ડુંગળી
  3. 4ખીરા કાકડી
  4. ગાજર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા ના ગોળ પીતા કાપી લેવા અને એને ફ્રીજમાં ઠંડું કરવા મૂકો.... એવી જ રીતે ડુંગળી છોલી એના ગોળ પીતા કાપી લેવા...... એવી જ રીતે ખીરા કાકડી અને ગાજર ને છોલી એના ગોળ પીતા કાપી લેવા અને અલગ અલગ ડીશ માં કાઢી ફ્રીજમાં ઠંડું કરવા મૂકો

  2. 2

    નીકળવા ના સમયે ૧ સર્વિંગ ટ્રે માં બતાવ્યા પ્રમાણે ટામેટા.. ડુંગળી.. કાકડી અને ગાજર ગોઠવી એને PVC cling Film થી wrap કરી દો

  3. 3

    જમવા ના સમયે લીંબુ ના ટૂકડા & ચાટ મસાલો સાથે મૂકો... જેથી જરૂર પ્રમાણે નાખી ને ખાવાના ઉપયોગ માં લઇ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes