રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં કોળા ને સુધારી ને પાણી મા રાખો.
- 2
હવે એક પેન મા તેલ ગરમ થવા મૂકી દો. હવે તેલ ગરમ થાય એટલે ચપટી રાય ચપટી જીરું નાખો. રાય કકડી જાય એટલે તેમાં ચપટી હિંગ નાખો. હવે લસણ ની પેસ્ટ નાખો. હવે કોળુ નાખો. ૧/૨ ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું નાખી જરૂર મુજબ પાણી નાખી ને ચડવા દો.
- 3
હવે શાક ચડી જાય એટલે તેમાં મરચું ખાંડ લીંબુ ધાણાજીરૂ નાખો. હવે શાક ને એક મિનિટ સુધી ચડવા દો.
- 4
શાક તૈયાર થશે એટલે એવું દેખાશે. તેલ છૂટું પડી જશે. હવે તેને રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
રીંગણ બટેટા નું ભરેલું શાક
#ઇબુક૧#૨૫#રીગણ બટેટા નું બેશન મસાલા વાળુ ભરેલું શાક શિયાળામાં તો ખાસ બનાવીએ બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મઠનું શાક
#કઠોળઆપણે રોજબરોજની રસોઈમાં કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજે હું મઠ થી બનતી રેસીપી પોસ્ટ કરું છું. મઠ એ એક જાણીતું કઠોળ છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ તથા વિટામિન સારા પ્રમાણમાં હોય છે. હિંદીમાં તેને મોઠ અને અંગ્રેજીમાં મોઠ બીન્સ તથા મરાઠીમાં મટકી તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રીયન રસોઈમાં તે ખૂબ જ પ્રચલિત છે. તેઓ ફણગાવેલા મઠનું મિસળ બનાવે છે. ગુજરાતમાં દિવાળીનાં સમયે મઠનાં લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
-
દહીં નું શાક
દહીં માંથી બનતું આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. ખીચડી સાથે સારું લાગે છે. જ્યારે દહીં નો જ અલગ ટેસ્ટ જોઈએ ત્યારે આ ડીશ પરફેકટ રહે છે. આશા છે કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11298507
ટિપ્પણીઓ