ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)

Vijayata Chavada
Vijayata Chavada @cook_25548497
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગુવાર
  2. 1બટાકુ
  3. 1ટામેટું
  4. 1 ચમચો તેલ
  5. 1/2 ચમચીરાઈ
  6. 1/2 ચમચીજીરું
  7. 1/2 ચમચીઅજમો
  8. ચપટીહિંગ
  9. 1લીલું મરચું
  10. 1 ચમચીલસણ ની પેસ્ટ
  11. 1/2 ચમચીહળદર
  12. 1 ચમચીલાલ મરચું
  13. 1 ચમચીધાણા જીરું
  14. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુવાર અને બટાકા ને સમારી લો.

  2. 2

    કડાઈમાં તેલ મૂકી રાઈ જીરૂ અજમો નાખો. ત્યારબાદ હિંગ લીલા મરચાં અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેમાં ગુવાર અને બટાકા નાખી દેવા.

  3. 3

    બધા સુકા મસાલા અને મીઠું નાખી ચડવા દેવું. પાણી નાખવું.

  4. 4

    ચડી જાય એટલે ટામેટા નાખી બે-પાંચ મિનિટ કુક કરી ગેસ બંધ કરો.

  5. 5

    તૈયાર છે ગુવાર બટાકા નુ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vijayata Chavada
Vijayata Chavada @cook_25548497
પર

ટિપ્પણીઓ

Similar Recipes