ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુવાર અને કાંદા ને ધોઈ ને સમારી લો.એક કૂકર માં તેલ મૂકી,અજમો નાખો. અજમો તતડે એટલે હિંગ નાખી કાંદો નાખો.
- 2
હવે લીલા મરચા,આદું અને લસણ ને વાટી ને પેસ્ટ બનાવી લો તે તેલ મા નાખી ને સારી રીતે મિક્સ કરો.
- 3
હવે બધાં સૂકા મસાલા નાખી ને સારી રીતે મિક્સ કરો.પછી ગુવાર નાખો અને મીઠું સ્વાદાનુસાર ઉમેરો.
- 4
થોડું પાણી ઉમેરી કૂકર ની ૨ સીટી વગાડી ગેસ બંધ કરો.હવા નીકળે એટલે ખોલી ને ચેક કરો કે ગુવાર ચડી ગઈ છે કે નહિ,કાચી લાગે તો ફરી એક સીટી વગાડો. તો તૈયાર છે ગુવાર નું શાક,ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લસણીયા ગુવાર નું શાક (Lasaniya Guvar Shak Recipe In Gujarati)
#EBweek5#cookpadindia#cookpadgujaratiGuvar Shak Mitali Chavda (Mitali Darshan Vala) -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati લીલો લીલો ગુવાર, એમાં પણ અજમો અને લસણ- મરચાં નો વગાર.... એમાં પણ બટાકા અને ટામેટાં નો સાથ....ખાવા માં મસાલેદર.... એવી મજા છે આપણો લીલો લીલો ગુવાર..... Vaishali Thaker -
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
આ શાક માં લસણ નાખવું જોઈએ જેથી તે વાયુ કરતું નથી અને રેસાવાળું હોવાથી પાચન માટે ગુણકારી છે.#EB#Week5Post 2 Dipika Suthar -
આચરી ગુવાર નું શાક (Achari Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadguj Mitixa Modi -
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ગુવાર નું રેસા વગર નું શાક તમે એક વાર બનાવજો બહુજ સરસ લાગે છે. Shilpa Shah -
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week5 આ શાક પોષક ગુણો થી ભરપુર છે ..સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Varsha Dave -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
-
-
-
કાઠિયાવાડી ગુવાર શીંગ નું શાક (Kathiyawadi Guvar Shing Shak Recipe In Gujarati)
#EB #week5. Manisha Desai -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
આજે લીલીછમ ગુવાર શીંગ મળી, તો બપોરે લંચ માં બનાવી લીધી.. ખાવાની બહુ મજા આવી.. Sangita Vyas -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15121239
ટિપ્પણીઓ