ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)

Kalpana Mavani @kalpana62
#AM3
આ શાક લચકા પડતું સરસ બને છે એમાં લસણ આગળ પડતું નાખવાથી ટેસ્ટી લાગે છે
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
#AM3
આ શાક લચકા પડતું સરસ બને છે એમાં લસણ આગળ પડતું નાખવાથી ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ગુવાર અને બટાકાને કાપી લો હવે એક કૂકરમાં તેલ ગરમ કરવા મુકો તેમાં હિંગ અને લસણ નાખીને વઘાર કરો હવે તેમાં કાપેલા ગુવાર અને બટાકા મિક્સ કરો
- 2
- 3
હવે તેમાં બધા મસાલા કરો અને થોડીક વાર માટે તેલમાં સાંતળો તેલ અને હિંગ અને લસણ આગળ પડતા લેવાથી શાક ટેસ્ટી બને છે હવે તેમાં પાણી મિક્સ કરીને કૂકર ની 3 સીટી વગાડો પછી ગેસ બંધ કરો ઠંડુ થાય એટલે થોડીક વાર ગેસ પર સાંતળો જરૂર પ્રમાણે રસો રાખી શકાય અમારે ત્યાં લચકા પડતું ભાવે છે એટલે મેં લચકા પડતું બનાવ્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી ગુવાર બટાકા નું શાક (Kathiyawadi Guvar Bataka Shak Recipe In Guajrati)
#AM3 Saloni Tanna Padia -
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
આમ તો ગુવારનું શાક ઘણી રીતે થાય.. આજે મેં ગુવાર-બટેટાનું U. P. સ્ટાઈલનું ગળપણ વગરનું શાક બનાવ્યું છે. Bigginers કે bachelors પણ બનાવી શકે એ રીતે easy રેસીપી મૂકી છે.આ જ શાકનું ગુજરાતી વર્ઝન કરવું હોય તો લસણ-ડુંગળી નહિ નાંખવા અને મસાલા સાથે ૧ ચમચી ખાંડ કે ગોળ નાખી બની શકે. આ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week5 આ શાક પોષક ગુણો થી ભરપુર છે ..સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Varsha Dave -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
સીઝન દરમિયાન લીલા શાકભાજી સરસ આવતા હોય છે તો જ્યારે જે મળે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી સીઝન દરમિયાન બધા શાકભાજી ખાઈ લેવા જોઈએ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં તેમાંથી ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે Sonal Modha -
ગુવાર બટાકાચિપ્સ શાક (Guvar Bataka Chips Shak Recipe In Guajrati)
આ શાક સીધુ ન વધારતા, બાફી ને વધાર્યું છે. . Buddhadev Reena -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@Ghanshyam10 હેતલ બહેન ની રેસિપી મુજબ તૈયાર કરેલ ગુવાર બટાકા નું શાક#RB12 Ishita Rindani Mankad -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#week5#ગુવાર શાકગુવાર ના શાક નો સમાવેશ લીલોતરી શાક માં થાય છે.ગુવાર નું શાક મારી દીકરી નું પ્રિય છે તે તીખું ખાતી નથી તો તેના માટે લસણ વાળું પણ લાલ મરચા વગર નું મોળું બનાવી આપુ છું.તેને ખૂબ જ વહાલું છે.ઘણી રીતે આ શાક બને છે. Varsha Karia I M Crazy About Cooking -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .#EB#Week5 Rekha Ramchandani -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
આ શાક માં લસણ નાખવું જોઈએ જેથી તે વાયુ કરતું નથી અને રેસાવાળું હોવાથી પાચન માટે ગુણકારી છે.#EB#Week5Post 2 Dipika Suthar -
-
-
શીંગદાણા બટાકા નું શાક (Shingdana Bataka Shak Recipe In Gujarati)
શ્રાવણ મહિનામાં જુદા જુદા શાક બનાવો આ શીંગદાણા બટેટાનું શાક એકદમ જલ્દી અને ટેસ્ટી બને છે. આ શાક દહીં સાથે અથવા ફરાળી ચેવડો સાથે સરસ લાગે છે. Pinky bhuptani -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ગુવાર નું રેસા વગર નું શાક તમે એક વાર બનાવજો બહુજ સરસ લાગે છે. Shilpa Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati લીલો લીલો ગુવાર, એમાં પણ અજમો અને લસણ- મરચાં નો વગાર.... એમાં પણ બટાકા અને ટામેટાં નો સાથ....ખાવા માં મસાલેદર.... એવી મજા છે આપણો લીલો લીલો ગુવાર..... Vaishali Thaker -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#CFએકદમ કુંણી અને આખી ગુવાર શીંગ નું શાક નોર્મલ મસાલા સાથે બનાવ્યું છે અને બહુ જ ટેસ્ટી બન્યું છે..તમે પણ મારી રીત થી બનાવશો તો બહુ ટેસ્ટી થશે... Sangita Vyas -
ગુવાર ટેટી નું શાક(Guvar Teti Shak Recipe In Gujarati)
#AM3 આ શાક અમારે ત્યાં બધાંને ખુબ ભાવે છે. ને નેચરલ ગળાશ ખટાશ હોય છે. HEMA OZA -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#RC4બધાને ભાવે એવું ગુવાર શીંગ નું શાક રોટલી,પરાઠા સાથે ખાવાની મજા આવે છે..હું કેવું બનાવું એ પણ જોઈ લો.. Sangita Vyas -
-
ગુવાર બટાકા નું શાક (Guvar bateta shak recipe in gujarati)
#GA4#Week4#gujaratiલોહતત્વ અને વિટામિન એ અને ઈ થી ભરપૂર ગુવાર....પચવા માં થોડો ભારે હોવા થી અજમા થી વધાર કરવા થી સ્વાદ માં પણ સરસ લાગે છે... KALPA -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5મારા ઘરમાં બંને રીતે ગુવારનું શાક બને છે, વડીલો આખી કુવાર પસંદ કરે છે અને બાળકો સમારેલુ શાક બટાકા સાથે ખાવાનું પસંદ કરે છે. Amee Shaherawala -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#cookped india#cookped gujarati Hinal Dattani -
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3આ ખુબજ ટેસ્ટી શાક બને છે જે રોટલા અને રોટલી બંને સાથે સરસ લાગે છે Pooja Jasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14893586
ટિપ્પણીઓ