દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા તૂવેર ની દાળ ને બરાબર ધોઈ કૂકર મા પાણી હળદર મીઠું નાખી બાફીલો 3 વીસલ વાગે ત્યાં સુધી પછી બ્લેનડર થી ક્રસ કરિલો
- 2
હવે એક કાથરોટ મા ઘઉં નો લોટ ચણાનો લોટ મીઠું હળદર અજમો નાખી લોટ બાંધો
- 3
પછી તેની પાતળી રોટલી વણી કાપા પાડી લો હવે વાઘરીયામ તેલ ગરમ કરવા મૂકો પછી તેની અંદર રાઈ જીરૂ હિંગ લીમડાના પાન નાખી વધાર કરો પછી શીંગ દાણા નાખી ફ્રાય કરોપછી વઘાર દાળ મા નાખો
- 4
પછી અદુની પેસ્ટ ઢોકળી ના પીસ નાખી બધા મસાલા કરી 10 મીનીટ સુધી ઉકાળો ઉકળે એટલે ગેસ બંધ કરી લીબૂનો રસ નાખી લીલા ધાણા નાખી મિક્સ કરી લો
- 5
તો તૈયાર છે એકદમ ટેસ્ટી દાળ ઢોકળી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Left over dal's dal dhokli recipe in gujarati Monal Thakkar -
-
-
-
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ# વેજિટેબલ દાળ ઢોકળીમને ને મારા મિસ્ટર ને દાળ ઢોકળી બહુ ભાવે તો મે આજે વેજિટેબલ વાળી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે. લોટ માં થી વણેલી ઢોકળી તુવેર ની દાળ માં ચઢવીને બનાવવામાં આવે છે અને જે ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવામાં સરળ અને પૌષ્ટિક એવી વાનગી છે. તુવેર ની દાળ ને બાફીને ઢોકળી બનાવવામાં આવે છે. ઘણી વખત તે વધેલી દાળ માં થી પણ બનાવવામાં આવે છે. Bijal Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625480
ટિપ્પણીઓ (11)