દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Kalpana pandav
Kalpana pandav @kalpana_pandav

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr
3 લોકો
  1. 1/2 કપ ચણા ની દાળ
  2. 2ડુંગળી
  3. 2ટામેટા
  4. 8-10કળી લસણ
  5. નાનો કટકો આદુ
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીમરચુ
  8. 1 ચમચીધણા જીરૂ પાઉડર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. મીઠુ સ્વાદ અનુસાર
  11. 3 વાડકીઘઊ નો લોટ
  12. ચપટીઅજમો
  13. મીઠુ સ્વાદ અનુસાર
  14. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    સૌ પ્રથમ તો ચણા ની દાળ ને બાફી લેવાની

  2. 2

    ડુંગળી ટામેટાં લસણ આદુ બધુ મિક્સર મા ક્રશ કરી લેવુ

  3. 3

    તપેલી મા તેલ ગરમ કરો ત્યાર પછી તપેલી મા ક્રશ કરેલો બધો મસાલો નાખી સાંતળવું

  4. 4

    તેલ મા મરચું મીઠુ હળદર ધણાજીરૂ ગરમ મસાલો નાખી પછી ચણાની દાળ નાખવી

  5. 5

    દાળ નાખ્યા પછી જરૂર પ્રમાણે પાણી નાખવું પછી મીઠુ સ્વાદ અનુસાર નાખવું

  6. 6

    લોટ મા મીઠુ અજમો તેલ મીક્સ કરી લોટ બાંધી રોટલી વણવી

  7. 7

    પાણી ઉકલી જાય પછી તેમા રોટલી વણી નાનાં પીસ કરી ને નાખવા 20 મિનિટ ઢાંકીને રાખવુ

  8. 8

    તૈયાર છે ગરમા ગરમ મસાલા વાળી દાળ ઢોકળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana pandav
Kalpana pandav @kalpana_pandav
પર

ટિપ્પણીઓ

Similar Recipes