વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
#CB1 Week -1
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા નેધોઈને પલાળી દેવા, ત્યારબાદ શાક ને સમારી લેવા, પછી કુકર માં તેલ મૂકીને વગાર મુકવાનું, તેમાં તજ, લવિંગ, હિંગ, રાઈ સમારેલા આદુ, લસણ, મરચાં, ડુંગળી મૂકીને થોડીક વાર સાંતલવાદો
- 2
પછી તેમાં સમારેલા શાક ઉમેરો તેમાં મીઠુ નાખી સાંતળી લો તયારબાદ તેમાં દાળ ચોખા ઉમેરો હળદર અને પાણી ઉમેરી 3 સિટી મારો પાંચ મિનિટ સીઝવા દો
- 3
ત્યારબાદ ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જSonal Gaurav Suthar
-
-
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જવઘારેલી વેજીટેબલ ખીચડી Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 Week 1વઘારેલી ખીચડી ઓછા ટાઈમમાં બની જાય એવી અને સૌને પ્રિય વાનગી છે, આ ખીચડીને રવૈયા ખીચડી પણ કહે છે. Minal Rahul Bhakta -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 - week1છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઆજે શરદપૂનમ નિમિત્તે ઊંધિયું - પૂરી - દહીં વડા અને રાજભોગ મઠ્ઠો જમ્યા પછી સાંજે લાઈટ ડિનર જ વિચાર્યું.. તો વેજીટેબલ્સ નાંખીને વઘારેલી ખીચડી જ મનમાં આવી.. તો રેડી છે વઘારેલી ખીચડી.. Dr. Pushpa Dixit -
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
Weekend super ChefDinner recipe ushma prakash mevada -
-
-
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
-
-
-
તુવેર દાળ ની વઘારેલી ખીચડી (Tuver Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1Week 1 Hetal Siddhpura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625390
ટિપ્પણીઓ (2)