દૂધઘર (Dudhghar Recipe In Gujarati)

Gopi Lakhani @cook_31875834
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં દૂધ ગરમ મૂકો ૫૦થી ૭૦ ટકા મળી જાય
- 2
તેમાં ખાંડ એડ કરો
- 3
બાદ તેમાં કેસર અને તપકીર નો લોટ એડ કરો
- 4
પાંચ મિનિટ હલાવતા રહો
- 5
ગેસ બંધ કરી અને પંખા નીચે સતત દસ મિનિટ માટે હલાવતાં રહો
- 6
મનગમતા શેપમાં દૂધઘરવારી શકીએ છીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેસર અંગૂર રબડી
કેસર અંગૂર રબડી ઘરે બનાવેલ હોવા થી એકદમ શુદ્ધ ને પરીપૂર્ણ માત્રા માં બની છે....આ મીઠાઇ ની રીચનેસ એક અલગ થી...જ હતી..ને ખાવા માં પણ એટલી જ ...મોજ પડી હતી...#દિવાળી Meghna Sadekar -
-
-
રજવાડી કેસરી પેંડા(Rajwadi Kesari Penda recepi in gujarati)
#મોમ#cookpadguj#cookpadindia( રાહ જોઉં છું, મારો દીકરો સાંજે ઘરે આવે અને એને સરપ્રાઇઝ આપું❤️) Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
કેસર દૂધપાક (kesar doodhpak recipe in Gujarati)
હેલો કેમ છો ભાદરવા મહિનો છે અને પિતૃ શ્રાદ્ધ ચાલે છે તો ત્યારે દૂધપાક ઘરે બનાવવા નો હોય તો આજે મારા દાદાજી નું શ્રાદ્ધ છે તો મેં દૂધપાક બનાયો છે મેં મારી નાની પાસે થી શીખ્યો હતો Chaitali Vishal Jani -
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
#કૂકબુક#post1દૂધપાક એક પારંપરિક ઑથેનથિક સ્વીટ છે.. જે દરેક ઘર માં કોઈ સારા વાર પ્રસંગ માં બનતી હોય છે. મેં આજે મિક્સ ડ્રાયફ્રૂઇટ દૂધપાક બનાવ્યુઓ છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrPost 15બાસુંદીSamne Ye BASUNDI Aa Gai... Dil ❤ Me Huyi HalachalDekhake 👀 bas 1 hi Zalak... Ho Gaye Ham Pagal. .... બાસુંદી જ્યારે ગેસ પર થતી હોય ત્યારે એની સોડમ ..... આ.... હા....હા.... હા...... અને એનો સ્વાદ.... આ...હા..... હા..... હા..... હા...બાસુંદી ખાઓ... ખુદ જાન જાઓ.... Ketki Dave -
ખજુર મોસંબી આઈસ્ક્રીમ (Khajoor Mosambi Icecream Recipe In Gujarati)
#mrઆમ તો આ વાનગી ઓફ બીટ છે પણ મે ખાસ ડાયાબિટીસ માટે બનાવવામાં નો પ્રયત્ન કર્યો છે મે અહી અમદાવાદ માં જયસિહ નો મોસંબી વખણાય તે ખાધો હતો. તો મે આ બનાવ્યો છે. HEMA OZA -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#કુકબુક#cookpadઆ રેસિપી દિલ્હી ની ફેમસ આઈટમ છે આ રેસિપિ દિવાળી સ્પેશિયલ સ્વીટ ડીશ છે Kirtee Vadgama -
-
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#milk રેસીપી ચેલેન્જ #mrદૂધે સંપૂર્ણ આહાર છે દૂધમાંથી અવનવી અને વાનગીઓ બને છે દૂધ એક એવું પ્રવાહી છે કે જે નાના-મોટા બધા માટે ઉપયોગી છે અને કેવું પ્રવાહી છે કે જે માંદા અને તંદુરસ્ત માણસ માટે ઉપયોગી છે. હાલમાં પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધના દિવસો ચાલતા હોવાથી ઘરે ઘરે આ દૂધપાક બનતો હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15627596
ટિપ્પણીઓ