મલાઈ કેસર કુલ્ફી (malai saffron kulfi Recipe In Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

#goldenapron3 week 17

મલાઈ કેસર કુલ્ફી (malai saffron kulfi Recipe In Gujarati)

#goldenapron3 week 17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમલાઈ
  2. 2 વાટકીઅમુલ ગોલ્ડ
  3. 1 ચમચીકસ્ટર પાવડર
  4. 1એલચી
  5. ચપટીકેસર
  6. 3 ચમચીખાંડ
  7. મીક્સડ્રાયફુટ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધ લઈને તેમાં ખાંડ ઉમેરી થોડી વાર ઊકાળો બીજા એક વાટકી માં કસ્ટર પાવડર લઈને તેમાં દુધ ઉમેરી થોડી વાર હલાવવું

  2. 2

    હવે મલાઈ લઈ તેમાં કેસર એલચી પાવડર મીક્સ ડ્રાયફુટ ઉમેરો પછી દુધ માં કસ્ટર પાવડર નુ મીશ્રણ અને મલાઈ નુ મીશ્રણ ઉમેરી બેલ્ડર ફેરવીને મીક્સ કરો

  3. 3

    હવે કુલ્ફી ના મોલ્ડ માં ભરીને 7/8કલાક સેટ થવા દો પછીતૈયાર છે મલાઈ કેસર કુલ્ફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes