શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2 કપચોખા
  2. 1/4 કપતુવર દાળ
  3. 1 નંગનાની ડુંગળી
  4. 1 નંગનાનુ બટાકુ
  5. 3 ટેબલ સ્પૂનતેલ
  6. 1 ટે સ્પૂનરાઈ
  7. 3 નંગલવિંગ
  8. 1નાનો ટુકડો તજ
  9. 2લાલ સુકા મરચા
  10. 1 નંગતમાલપત્ર
  11. ચપટીહિંગ
  12. 10 નંગમીઠા લીમડાના પાન
  13. 1 ટે સ્પૂનહળદર
  14. 1 ટે સ્પૂનધાણાજીરૂ
  15. 1 ટે સ્પૂનલાલ મરચું
  16. 1 ટે સ્પૂનગરમ મસાલો
  17. 1 ટે સ્પૂનલસણની પેસ્ટ
  18. 1 ટે સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ અને
  19. 2 કપપાણી
  20. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દાળ ચોખાને 2-3 વાળ ધોઈને સાફ પાણી માં 15-20 મિનિટ પલાડી રાખો.

  2. 2

    હવે કૂકરમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તતડાવો હવે તેમાં લવિંગ, તજ, તમાલપત્ર, મરચાં,લીમડો અને હિંગ ઉમેરી તરત ડુંગળી ઉમેરો.

  3. 3

    ડુંગળી થોડી ગુલાબી થાય એટલે તેમાં બટાકા, લસણની પેસ્ટ તથા લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી સોતે કરી લો. હવે તેમાં બધા સુકા મસાલા ઉમેરીને કુક કરો.

  4. 4

    હવે તેમાં 2 કપ પાણી ઉમેરો, સ્વાદ પ્રમાણે મીઠું અને પલાળેલા દાળ-ચોખા ઉમેરી પાણી ઉકળે પછી કૂકરનું ઢાંકણ બંધ કરી 4 વિસલ આવા દો પછી ગેસ ઓફ કરો.

  5. 5

    તો તૈયાર છે આપણી વઘારેલી ખીચડી તમે ગરમા ગરમ સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes