વધારેલી ખીચડી (Vaghareli khichdi recipe in Gujarati)

KALPA @Kalpa2001
#KS1
ખીચડી ગુજરાતી નું હલકું સૌથી પ્રિય જમણ...અલગ અલગ જાત ની ખીચડી બનતી હોય છે તેમાં મસાલાવાળી તુવેરદાલ ની ખીચડી પ્રોટીન સભર અને એકલી ખાઈ તો પણ પેટ ભરાય જય એવી હોય છે...
વધારેલી ખીચડી (Vaghareli khichdi recipe in Gujarati)
#KS1
ખીચડી ગુજરાતી નું હલકું સૌથી પ્રિય જમણ...અલગ અલગ જાત ની ખીચડી બનતી હોય છે તેમાં મસાલાવાળી તુવેરદાલ ની ખીચડી પ્રોટીન સભર અને એકલી ખાઈ તો પણ પેટ ભરાય જય એવી હોય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બધી વસ્તુ ભેગી કરો.હવે એક કૂકરમાં તેલ ઘી ભેગા કરી રાઈ જીરું મૂકી ગરમ કરો તતળે એટલે હિંગ, લીમડાના પાન અને બધા ખડા મસાલા નાખો.
- 2
હવે 3 વાટકી પાણી નાખી બધા મસાલા કરી ઉકળવા દો. પાણી ઉકળે એટલે ધોયેલ ચોખા અને દાળ ઉમેરી હલાવી ને કૂકર બન્ધ કરી લો.
- 3
હવે 2 સિટી વગાડી 5 થી 7 મિનિટ ધીમા ગેસ પર રાખી ગેસ બન્ધ કરી લો...થોડી વાર ઠંડુ થાય એટલે ખોલી ને દહીં સાથે સર્વ કરો.
Similar Recipes
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#COOKPADINDIA#COOKPADGUJARATI#VANDANASFOODCLUB#વઘારેલી ખીચડી Vandana Darji -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#WEEK1- ખીચડી નામ પડતાં દરેક ને એક જ વિચાર આવે કે બીમાર થઈએ એટલે ખીચડી ખવાય. પણ ખીચડી માં શાકભાજી અને મસાલા ઉમેરીને ખાવામાં આવે તો એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર બને છે. અહીં આવી જ ખીચડી પ્રસ્તુત છે.. Mauli Mankad -
-
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ખીચડી એ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે. આ ખીચડી શાકભાજી થી ભરપુર હોય છે . આ ખીચડી થોડી ઢીલી અને લચકા જેવી હોય છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી શેર કરી છે. Parul Patel -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1વઘારેલી ખીચડી દાળ, ચોખા તથા શાકભાજી, ના પોષક તત્વો અને વિટામિન થી ભરપુર હોય છે..ખીચડી શબ્દ નો અર્થ જ આ કે સૌથી વધારે વસ્તુઓનૂ મિશ્રણ.. એટલે ખીચડી..અને જ્યારે ઝડપથી રસોઈ બનાવવા નું હોય તો.. દરેક ગૃહિણીની પસંદ પણ ખરી જ.. Sunita Vaghela -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#week1#CB1#POST2 ખીચડી એ ભારતીય ભોજન નું પ્રિય વયંજન છે, નાની ભૂખ માટે નો બેસ્ટ ઓપ્શન છે. Bhavnaben Adhiya -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1આજે મેં તુવેરદાળ ની વઘારેલી ખીચડી બનાવી છે બવ જ સરસ બની છે તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
-
કાઠીયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
ખીચડી ખુબ જ ઝડપથી બની જાય તેવી છે ખૂબ જ લોકપ્રિય છે અને ઘણીવાર વધેલી ખીચડી માંથી પણ ખીચડી બનાવી શકાય છે #WKR Aarati Rinesh Kakkad -
-
મીકસ વેજ વાઘરેલી ખીચડી (Mix Veg Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1 અહીંયા મેં બધા શાક ભાજી નો ઉપયોગ કર્યો છે જેથી આ ખીચડી ખૂબ જ હેલ્થી છે અને આવી રીતે શાકભાજી નો ઉપયોગ કર્યો છે તો બાળકો પણ એ બહાને બધાં શાકભાજી ખાઈ લે છે..અમારા ઘરે બધાને આ ખીચડી બહુ જ ભાવે છે...જે ખૂબ જ ઓછા સમય માં અને ટેસ્ટી બને છે. Ankita Solanki -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
દાલ ખીચડી(Dal Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiખિચડી.... દરેક ગુજરાતી ના ઘરમાં બનતી પ્રિય વાનગી એટલે ખીચડી જે નાના થી માંડી ને મોટા વડીલો ખાઈ શકે તેવો હળવો ખોરાક.. ખીચડી આમતો અનેક પ્રકારની બને છે પણ દાલ ખીચડી વધારે ટ્રેન્ડી છે આમતો દાલ અને ચોખા ના મિશ્રણ થી જ ખીચડી બને છે પણ આપણે કૈક અલગ ખાવાનું મૂડ હોય અને ઝટપટ પણ બને ત્યારે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ડબલ તડકા ખીચડી બઉજ ટેસ્ટી અને જલ્દી બની જાય છે...😋 Dimple Solanki -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1#વઘારેલી ખીચડી#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#WKRવઘારેલી ખીચડી દરેક ઘરમાં બનતી હોય છે..અને ફટાફટ તૈયાર પણ થઈ જાય...અને વનમિલ પોટ આહાર છે.. જેમાં શાકભાજી, દાળ, ચોખા તથા ઘી , મસાલા નો ઉપયોગ હોવાથી.. જેથી શરીરમાં બધાં જ વિટામિન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ બધું જ મળી રહે છે.. Sunita Vaghela -
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1 #અમારે બે વીક માં એકાદ વાર ખીચડી થાય જ આચાર્ય ખીચડી. મસ્ત લગે છે તો મે આજે આ રેસિપી શેર કરુ છું Pina Mandaliya -
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR1#week1#cookpad_gujarati#cookpadindiaસ્વામિનારાયણ ખીચડી એ મંદિર ના સામૈયા માં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે એટલે કે તેમાં ડુંગળી, લસણ અને હિંગ નો ઉપયોગ થતો નથી. શાકભાજી થી ભરપૂર આ ખીચડી થોડી લચકદાર અને ઢીલી હોય છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવી આ સાત્વિક ખીચડી આમ તો એકલી જ ભાવે એવી હોય છે પણ દહીં ,પાપડ, કઢી સાથે સારી લાગે છે. આમાં તમે તમારી પસંદ ના શાક ઉમેરી શકો છો. ઘણાં તેમાં ચણા ની દાળ પણ ઉમેરે છે. Deepa Rupani -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#વન પૉટ મીલ. મસાલેદાર,સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી. જ્યારે પણ હલકું ભોજન બનાવવાનું મન હોય ત્યારે મિક્સ દાળ અને વેજીટેબલ મસાલા ખીચડી બનાવો. Dipika Bhalla -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાત નું ભોજન એટલે વાળુ.ઘરે હોઉં ત્યારે પેટ ભરાય એમદેશી ખાણું જ બનાવું..આજે વેજીટેબલ નાખી ને સરસતુવેરદાળ ની વઘારેલી ખિચડીબનાવી છે..આવો જોઈએ શું શું ઉમેર્યું છે.. Sangita Vyas -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
વઘારેલી ખીચડી એ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર,રાજસ્થાન ઉપરાંત ઘણાબધા રાજ્યો માં અલગ અલગ રીતે બને છે ..ખીચડી શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ "ખીચ્ચા"શબ્દ પરથી આવેલો ગણાય છે... Nidhi Vyas -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 Week 1વઘારેલી ખીચડી ઓછા ટાઈમમાં બની જાય એવી અને સૌને પ્રિય વાનગી છે, આ ખીચડીને રવૈયા ખીચડી પણ કહે છે. Minal Rahul Bhakta -
-
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14531562
ટિપ્પણીઓ (2)