વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૧/૨વાટકો ચોખા
  2. ૧/૨વાટકો મીક્સ દાળ
  3. ૨ મુઠી મગ ની ફોતરાં વાળી દાળ ૧ મુઠી ચણા ની દાળ ૧ મુઠી તુવેર દાળ
  4. ૧ નંગ બટાકુ
  5. ૧ નંગ ડુંગળી
  6. ૧ નંગગાજર
  7. 1મુઠી વટાણા
  8. થોડું ફ્લાવર
  9. ૨ ચમચીશીંગદાણા
  10. વધારે માટે
  11. ચમચા તેલ
  12. ૧ ચમચીરાઈ
  13. મીઠો લીમડો
  14. 1 નંગઆદું ખમણેલું મીડીયમ સાઈજ નુ
  15. ૩ ચમચીલસણની કટકી
  16. લવીંગ
  17. ટુકડોતજ નો
  18. ૨ ચમચીહળદર
  19. ૩ ચમચીધાણાજીરૂ
  20. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  21. મીઠું સ્વાદ પ્રમાણે
  22. કોથમીર ઝીણી સમારેલી
  23. ૧/૨ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    ચોખા ને દાળ મીક્સ કરો પછી ધોઈ ને ૧૦ મીનીટ સુધી પલાળો

  2. 2

    વેજીટેબલ કટ કરી લેવું બધા મસાલા તૈયાર કરો

  3. 3

    કુકરમાં તેલ ગરમ કરો રાઈ તતળે પછી હળદર,હીંગ,લીમડો ઉમેરો પછી આદું અને લસણ ઉમેરોપછી બધા વેજીટેબલ ઉમેરો

  4. 4

    બધા મસાલા એડ કરો પછી મીક્સ કરો મીઠું અને પાણી જરૂર મુજબ ઉમેરો

  5. 5

    કુકરમાં ૩ વીસલ વગાડો તૈયાર વેજીટેબલ થી ભરપુર વધારે લી ખીચડી

  6. 6

    મેં અહીંયા તેની. સાથે પ્લેન દહીં,પાપડ સાથે સર્વ કરીશું અમારા ધરમાં બધા ને આવી રીતે પસંદ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes