વધારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)

વધારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ,ચોખા ને બે થી ત્રણ વાર ધોઇ નાખોએક કૂકરમાં ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ મરી,રાઈ જીરું નાખો રાઈ તતડે એટલે સૂકા મરચાં અને તેમાં લીમડો સમારેલા શાક નાખી હલાવી લ્યો હિગ,હળદર નાખી હલાવી લ્યો મરચું અને આદુ મરચાની પેસ્ટ નખો હલાવી લ્યો દાળ ચોખા નાખી હલાવી,મીઠું નાખો શીંગદાણા નાખી હલાવી જરૂર મુજબ પાણી ઉમેરી ગરમ મસાલો નાખી હલાવી ઢાંકણ ઢાંકી ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો
- 2
ગેસ બંધ કરી દયો કુકર ને ઠરવા દયો ખીચડી તૈયાર છે
- 3
છાશમાં ચણા નો લોટ નાખી વલોવી લ્યો એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ તજ લવિંગ નાખો રાઈ તતડે એટલે જીરું લીમડા ના પાન હીંગ સૂકા મરચાં નાખીને છાસ ડોળેલી નાખી હલાવી લ્યો આદુ મરચાની પેસ્ટ,મીઠું ગોળ નાખી ઉકળવા દયો તેમાં લીલા ધણા નાખી હલાવી ગેસ બંધ કરી દયો તૈયાર છે ખટ મીઠી કઢી
- 4
તૈયાર છે ખીચડી અને કઢી સાથે પાપડ ને સલાડ પછી બીજું શું જોઈએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
કઢી વઘારેલી ખીચડી(Kadhi Vaghareli Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
મગ અને ચોખા ની ખીચડી અને કઢી (Moong Chokha Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR#cookpadindia Rekha Vora -
-
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#કઢીખીચડી#kadhikhichdi#cookpadgujarati#cookpadindia#kadhi#khichdi Mamta Pandya -
-
-
-
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#Week 1#Coopadgujrati#CookpadIndiaKhichdi kadhi Janki K Mer -
-
-
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કળી ખીચડી વિથ ગુજરાતી થાળી Payal Sachanandani (payal's kitchen) -
વધારેલી ખીચડી અને કઢી
#ટ્રેડિશનલહેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છે વધારેલી ખીચડી અને કઢી.તે ગુજરાતી ઓની ફેવરિટ હોય છે.અને તે પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
More Recipes
ટિપ્પણીઓ