રાંધવાની સૂચનાઓ
- 1
દાળ બાફી ને રોજ જેમબનાવી તેમબનાવી ને રાખો.પછી ઢોકળી નો લોટ બાંધી ને થેપલું વણી ને તમને ગમતાં શેપ નું આકાર આપી દાળ માં ઉકાળો.
- 2
ધીમા તાપે ઢોકળી નાખો. અને ચડવા દો.લીંબુ નો રસ ને ગોળ નાખો. પછી બૌલ માં લઇ નેકોથમીર નાંખી ને સર્વ કરો
- 3
જો ઉપર સીંગતેલ કાચું ભાવતું હોઈ તો નાખી ને ખાવાની મજા આવશે.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે .


દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે.


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે.


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1દાળ ઢોકળીછપ્પન ભોગ ચેલેન્જ


મગ ની દાળ ની દાળ ઢોકળી (Moong Dal Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે..


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી બનાવાની બધા ની પોતાની રીત હોય છે.આજે જાણો મારી રીત દાળ ઢોકળી બનાવાની.


સ્ટફ્ડ દાળ-ઢોકળી(stuffed Dal-dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી એટલે ગુજરાતીઓ ની ફેવરિટ ડીશમાંથી એક. આજે મે દાળ ઢોકળી થોડા ટવીસ્ટ સાથે બનાવી છે. દાળ તીખી-મીઠી અને ઢોકળી માં બટેટા નુ સ્ટફીંગ એટલે ચટપટી... કહો ફ્રેન્ડ્સ કેવી બની સ્ટફડ દાળ ઢોકળી??#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ25


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી બધાના ઘરમાં બનતી હોય છે ખાસ કરીને ગુજરાતી ઓ ના ઘરેથેપલા નો લોટ માં થી ઢોકળી બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week2


દાળ ઢોકળી કચોરી (Dal Dhokli Kachori Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી +કચોરી(Dal Dhokali+ Kachori recipe in Gujarati)


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે..


દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati


દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે.


સ્પીનેચ દાળ ઢોકળી (Spinach Dal Dhokli Recipe In Gujarati)
#CB1કોઈ પણ ડીશ માં પાલક ઉમેરવા થી તેમાં રહેલું હેલ્થ એલિમેન્ટ આપો આપ વધી જાય છે. મેં અહીં દાળ ઢોકળી બનાવી છે જેમાં મેં 1 નાનો ટ્વીસ્ટ આપ્યો છે. ઢોકળી બનાવવા માટે મેં પાલક નો ઉપયોગ કર્યો છે. હું રેગ્યુલર માં પણ પાલક રોટલી બનાવું જ છું તો મેં વિચાર કર્યો કે કેમ ના દાળ ઢોકળી માં પણ આ ટ્રાય કરું. તેથી આ વિચાર ને મેં અમલ માં મૂક્યો અને બનાવી સુપર હેલ્થી એવી પાલક (સ્પિનેચ) દાળ ઢોકળી. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.


દાળ મેથી ઢોકળી (dal methi dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રિય વાનગી છે. આજે દાળ ઢોકળી માં થોડી નવિનતા લાવવા માટે મેથી વાળી ઢોકળી બનાવી. મેથી નું સ્વાદ જેને પસંદ હોય તેને તો મેથી ની સુગંધ માત્રથી જ આરોગવાનું મન થઈ જાય પરંતુ જેને મેથી ની કડવાશ પસંદ નથી તેના માટે આ સ્વાદિષ્ટ દાળ મેથી ઢોકળી આરોગવાથી કડવા સ્વાદનો નામ માત્ર પણ અનુભવ નહી થાય.#સુપરશેફ૪


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રવિવાર ની રાણી એટલે દાળ ઢોકળી🤩


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ# વેજિટેબલ દાળ ઢોકળીમને ને મારા મિસ્ટર ને દાળ ઢોકળી બહુ ભાવે તો મે આજે વેજિટેબલ વાળી બનાવી છે તો શેર કરું છું


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#WEEK1


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1Week1Post2


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી દાળ dhokli


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે.


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1 #week1


સ્ટફ ખમણ દાળ ઢોકળી
#ભરેલીજનરલી તો બધા ના ઘર માં દાળ-ઢોકળી બનતી જ હોય છે પણ મેં આજે ટોપરા નું ખમણ અને શીંગ ના ભુકા નો ઉપયોગ કરી ને સ્ટફ દાળ-ઢોકળી બનાવી છે. જે ખાવા માં એકદમ ચટાકેદાર લાગે છે.


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતી દાળ ઢોકળી


દાળ ઢોકળી
#CB1Week1#Linima અમારા ઘરે રવિવારે દાળ ઢોકળી બનતી હોય છે.


સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe in Gujarati)
#CB1#week1#CookpadGujarati દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ઘઉં નાં લોટમાંથી બનાવવામાં આવે છે. તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે આજે મેં આ દાળ ઢોકળી માં આલુ સ્ટફ્ડ કરી કચોરી બનાવીને ઢોકળી બનાવી છે. દાળ માં નાખેલા મસાલા અને ક્રિસ્પી મગફળી ના દાણા ના કારણે દાળ ઢોકળી નો સ્વાદ વધારે વધી જાય છે. આ રેસિપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટીક પણ છે અને જમવામાં એકલી પણ પીરસી સકાય છે. આ એક વન પોટ મિલ છે. જેને તમે lunch કે dinner માં લઇ સકો છો. મને તો દાળ ઢોકળી બહુ જ ભાવે. આપણા ઘર માં બપોર ની દાળ વધી હોય તો એમાં થી પણ દાળ ઢોકળી બનાવી શકાય અને જો ના હોય તો નવી દાળ બનાવી ને દાળ ઢોકળી બનાવાય. ઘણા બધા લોકો દાળ ઢોકળી જોડે ભાત પણ બનાવે છે. ભાત દાળ ઢોકળી જોડે સરસ પણ લાગે છે. દાળ ઢોકળી માટે જે દાળ બનાવામાં આવે છે એ ગુજરાતી દાળ હોય છે. અને તે ગુજરાતી દાળ માં મસાલા રોટલી ના લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે અને આ દાળ ઢોકળી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવાની રીત. જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે.


દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1# સ્વાદિષ્ટ ટેસ્ટી દાળ ઢોકળી ટેસ્ટી મનભાવન દાળ ઢોકળી

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15644307
ટિપ્પણીઓ (4)