દાલવડા (Dalvada Recipe In Gujarati)

Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
Bhavnagar, ગુજરાત, ભારત
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
મગ ની ફોતરા વાલી દાળ
  1. ૨ વાટકા મગ ની દાળ
  2. ગ્લાસ પાણી
  3. કટકો આદુ
  4. ૫-૬ નંગલીલા મરચા
  5. મીઠુ સવાદ અનુસાર
  6. ૧ ચમચીચણા નો લોટ
  7. તેલ તળવા માટે
  8. ૧ ચમચીસોડા

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    રાતે દાળ પાણી મા પલાળી રાખવી સવારે વાટી નાંખવી તેમા વાટેલા આદુ મરચા મીઠુ નાખવુ સોડા નાંખી ઘીમી આંચે વડા તળવા

  2. 2

    ટામેટો સોસ અથવા લીલી ચટણી સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
પર
Bhavnagar, ગુજરાત, ભારત

Similar Recipes