દાલવડા (Dalvada Recipe in Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
વરસાદ હોય ને દાલ વડા ન બને એવું કેમ થાય??
દાલવડા (Dalvada Recipe in Gujarati)
વરસાદ હોય ને દાલ વડા ન બને એવું કેમ થાય??
રાંધવાની સૂચનાઓ
- 1
૫-૬ કલાક બંને દાળ પલાળી રાખો. પછી પાણી નીતારી મિક્સરમાં મરચા-આદુ સાથે વાટી લો.
- 2
વાટેલી દાળને એક જ દિશામાં સતત હલાવો જેથી વડા પોચા બને.
- 3
હવે મીઠું અને હીંગ ઉમેરી ગરમ તેલમાં વડા તળી લો.
- 4
ગરમાગરમ વડા તળેલા મરચા અને ડુંગળી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ વડા(Dalvada Recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલચોમાસામાં વરસાદ વરસી રહ્યો હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હોય ત્યારે કંઈક ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય તો આવા વાતાવરણમાં દાલ વડા એ પરફેક્ટ છે તો ચાલો દાળ વડા બનાવીએ Jasminben parmar -
દાલવડા (Dalvada Recipe In Gujarati)
દાલવડાની ડિમાન્ડ વરસાદી વાતાવરણમાં ચોક્કસથી થાય.. ગરમાગરમ દાલવડા સાથે તળેલા મરચા અને ડંગળીનું કોમ્બીનેશન લાજવાબ.. Dr. Pushpa Dixit -
પાલક ભજીયા (Bhajiya Recipe In Gujarati)
વરસાદ હોય ને ભજિયા ન બને એવું તો કેમ બને?? પાલક, ડુંગળી અને મરચાથી બનાવેલ ગરમાગરમ ભજિયા Dr. Pushpa Dixit -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#Famવરસાદ ચાલુ થાય અને દાળવડા અને ભજીયા ખાવા ની ઈચ્છા થઈ જાય. અમારા ઘરે દાળવડા એ ઓલટાઇમ ફેવરિટ છે.હું અલગ અલગ દાળ ને ભેગી કરી ને મારુ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું. Alpa Pandya -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
શરદ પૂનમમાં દહીં વડા ખાવાનું મહત્વ છે તો મે પણ દહીં વડા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
-
પંચ દાલ ચીલા 🍛(panch dal chilla recipe in gujarati)
#સુપર શેફ 4#દાલ રાઈસ#માઇઇબુક 17#weekend Hetal Chirag Buch -
દાલવડા (Dalvada Recipe In Gujarati)
#MRC વરસાદી સીઝન મા ખાવાની મજા પડી જાય એવી પો્ટીન થી ભરપૂર ટેસટી રેસીપી Rinku Patel -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
વરસાદ ની મોસમ માં ભજીયા,કે વડા ખાવા ની ખૂબ ઇચ્છા થાય છે.અહીંયા મે મિક્સ દાળ ને પલાળી મે વાટી ને દાળ વડા બનાવ્યા છે.જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
દાલવડા (Dalvada recipe in gujarati)
#RC4green color recipe#cookpadindia#cookpadgujaratiઆજે મેં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ કરીને દાળ વડા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે. તમે પણ આ રેસિપી જરૂર છે ટ્રાય કરજો. Unnati Desai -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#trend1વરસાદ પડતો હોય અને ગરમ ગરમ દાળવડા મળી જાય તો મજા આવી જાય સાથમાં ચા🍮🥘 Nipa Shah -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
અડદ ની દાળ ના વડા છત્તીસગઢ ફેમસ (Urad Dal Vada Chhattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sonalmodha inspired me for this recipeછત્તીસગઢ ની આ પારંપરિક રેસીપી છે. ત્યાં ના લોકો અડદની દાળને સિલ બટ્ટા પર પીસી ચોખાનો લોટ નાંખી આ વડા બનાવે છે. અડદની દાળ ખૂબ ફેટવાથી વડા અંદરથી સોફ્ટ અને ચોખાનાં લોટ ને લીધે બહાર થી ક્રિસ્પી બને છે. ઘણી વાર અડદની દાળ સાથે મગની દાળ ભારોભાર નાંખી બનાવાય છે.હવે ત્યાં પણ આધુનિક રસોડામાં મિક્સરનો ઉપયોગ થાય છે. પરંતુ હાથે બનાવેલ તથા ચૂલામાં માટીનાં વાસણ માં બનાવેલ રેસીપી નો ટેસ્ટ જ જુદો હોય છે. Dr. Pushpa Dixit -
મગ ની દાળ નાં વડા (Moong Dal Vada Recipe In Gujarati)
#DFTPost 6આ વડા ખુબજ સોફ્ટ બને છે અને તેના દહીં વડા પણ મસ્ત બને છે. Varsha Dave -
-
-
લંગર વાલી દાલ (Langarwali Dal Recipe In Gujarati)
#AM1આમ તો આ દાલ બનાવી એટલે ભગવાન ની પ્રસાદી બનાવવા બરાબર જ છે....એવી જ દાલ તો ન જ બને.. પણ આજ મે એના જેવી દાલ બનાવવા નો થોડો પ્રયત્ન કર્યો છે...🙏🏻🙏🏻🙏🏻 Kajal Mankad Gandhi -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#HRPost 3 દાળવડા એ ભજિયાં નું જ સ્વરૂપ છે.સ્વાદ માં થોડા ક્રંચી અને ટેસ્ટી બને છે. Varsha Dave -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STહેલો ફુડી ફ્રેન્ડ્સ....સાઉથ ઇન્ડિયા ની વાત આવે અને મેંદુ વડા રહી જાય તે કેમ ચાલે. તો ચાલો લગભગ મેંદુ વડા અડદ દાળ ના જ બનતા હોય છે એટલે તેમાં પ્રોપર ટાયર જેવો શેપ ના આવે તો ચિંતા નહિ કરવાની. જો તમારે પ્રોપર શેપ જોતો હોય તો ચોખા નો લોટ વધુ લેવો પડે અથવા તો તેના મશીન ની વડા ઉતારવાની ટ્રાય કરવાની. Komal Dattani -
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#DFT દિવાળી માં અલગ અલગ દિવસે જાતજાતની વાનગીઓ પીરસવામાં આવે છે.કાળીચૌદસ ના દિવસે વડા બનાવવાનું ખાસ મહત્વ હોય છે... Nidhi Vyas -
-
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
-
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#BW#cookpadદાળ વડા ખુબ જ ટેસ્ટી વાનગી છે બનતા વાર નથી લાગતી પણ દાળ ને પલળતા ૩ થી ૪ કલાક થાય છે જો રાતે વડા બનાવવા હોઈ તો દાળ બપોરે પલાળી દો તો રાતે વડા બની શકે છે Darshna Rajpara -
મિક્સ વેજ ખીચું
#શિયાળા#treamtree શિયાળો હોય ને ખીચું ન બને એવું તો બને જ નહીં ને....... Prerita Shah -
દાળવડા (dalvada recipe in gujarati)
#સાતમ#વેસ્ટદાળવડા તો ગુજરાતી ઓ નું ફેવરિટ ફરસાણ છે જેને ઘર માં નાના મોટા બધા જ ખાય છે. તેને ચોમાસા ની ઋતુ માં વધારે ખવાય છે.તમેં લોકો પણ જરૂર બનાવજો ઘર માં બધા ને મજા પડી જશે. Swara Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15185801
ટિપ્પણીઓ (2)