ચોળાફળી (Chorafali Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ ભેગા કરી ચાળી લો.પછી તેમાં મીઠું નાખી નવશેકા પાણીથી પરાઠા જેવો લોટ બાંધવો.અને પરાર વડે ખાંડવો. એકદમ સુવાળો થાય એટલે લુવા પાડી પાતળા રોટલા વણી કોટન કપડાં માં ઢાંકી દો.
- 2
બધા વણાઈ જાય એટલે ગેસ પર તેલ ગરમ મૂકી થાય એટલે કાપા પાડી તળી લેવા ઉપર સંચળ અને મરચું ભેગું કરેલો મસાલો છાંટો.ચટણી સાથે સર્વ કરવું.
Similar Recipes
-
ચોળાફળી
#RB2ચોળાફળી મારા હસબન્ડ ની ફેવરિટ છે મારા ત્યાં દિવાળી વિના પણ વારે વારે બનતી જ રહે. મારા બધા ફ્રેન્ડ ને પણ મારી ચોળાફળી અને ચટણી ખુબજ ભાવે.અમદાવાદ ની તો સ્પેશિયલ Nisha Shah -
-
-
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#PR આજ થી જૈન ધર્મ ના પર્યુષણ ચાલુ થાય છે, જૈન ધર્મ માં ચોમાસામાંકંદમૂળ અને લીલોતરી ખાવાની મનાઈ હોય છે, કારણકે ચોમાસામાં પાણી ચોખ્ખા ન હોય ,પાચન શક્તિ મંદ પડી જાય છે. આજે મેં નાસ્તા માં ખવાય તેવી ચોળાફળી બનાવી છે. Bhavnaben Adhiya -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#આજે દિવાળી આવી એટલે કઈક કઈક બનાવાનું જ હોય તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#કૂકબૂક#cookpadindiaદિવાળી નો ત્યોહાર હોઈ અને ગુજરાતી ઘરો મા મઠિયાં ને ચોળાફળી નો બને એવું તો બને જ નહી. Kiran Jataniya -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR #cookpadgujarati #cookpadindia #farsan #Diwali #Diwalisnacks. Bela Doshi -
-
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTRદીવાળી માં દરેક ગુજરાતી ના ઘરમાં ચોળાફળી કે સંચળ પાપડી બનેછે, Pinal Patel -
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#MRCઆ ચોળાફળી ઈન્સ્ટન્ટ બની જાય છે અને સ્વાદ માં ખૂબજ ટેસ્ટી લાગે છે. વરસાદ ની સીઝનમાં ખાવા ની ખૂબ મજા આવે છે. Kajal Sodha -
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiદિવાળીના તહેવારમાં ફરસાણનું ખૂબ જ મહત્વ છે. તેમાય દિવાળીમાં બનતી સ્પેશ્યલ વાનગી ચોળાફળી ગુજરાતમાં ફેવરિટ છે. Ranjan Kacha -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#FD# ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ચેલેન્જમાં તમે મારા દીદી કમ ફ્રેન્ડ ની રેસીપી શેર કરું છું જે એમને ખૂબ જ પસંદ છે અને મને પણ ખૂબ જ ભાવે છે Ankita Solanki -
-
-
ચોળાફળી (Chorafali recipe in Gujarati)
ચોળાફળી દિવાળી દરમિયાન બનાવવા માં આવતો ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે. ચોળાફળી સામાન્ય રીતે ચોળા ના લોટ માંથી બને છે પરંતુ દરેક કુટુંબ ની રીત અલગ પડે છે. મારી મમ્મી ખૂબ જ સરસ ચોળાફળી બનાવે અને એ બેસન અને અડદ ના લોટ નો ઉપયોગ કરે છે. આજે મેં એમની રેસેપી થી ચોળાફળી બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. એકદમ હલકી, ફૂલેલી અને હાથ માં લેતા જ તૂટી જાય એવી આ ચોળાફળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
ચોળાફળી (Cholafali Recipe in Gujarati)
#પોસ્ટ ૨મારે ત્યાં દિવાળી વીના પણ ચોલા ફળી બને મારા હસબંડ ની ફેવરિટ છે. Nisha Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15678042
ટિપ્પણીઓ