શેર કરો

ઘટકો

1 કલાક
6 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 50 ગ્રામઅડદ નો લોટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ચપટીબે.સોડા
  5. જરૂર મુજબતળવા માટે તેલ
  6. મસાલા ની સામગ્રી
  7. 1 ટી સ્પૂનમીઠું
  8. 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  9. 1 ટી સ્પૂનધાણાજીરું
  10. 2 ટી સ્પૂનચાટ મસાલો
  11. 1 ટી સ્પૂનસંચર પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મસાલા ની બધી સામગ્રી મિક્સ કરી ચોરફરી ઉપર છાંટવા નો મસાલો રેડી કરો

  2. 2

    એક બાઉલ માં બંને લોટ લઈ મીઠું,બે.પાઉડર એડ કરી 3/4 કપ પાણી થઈ લોટ બાંધી તેલ થઈ કેળવી રેસ્ટ આપો

  3. 3

    લોટ માંથી એક સરખા લુવા કરી ફાફડા વાની લો

  4. 4

    ફાફડા ને 30 મિનિટ તડકે સુકવો. પહેલી 15 મિનિટ થાય એટલે ફાફડા ને પલટાવી 15 મિનિટ સુકવો

  5. 5

    ફાફડા ના પીસ કરી એકદમ ગરમ તેલ માં તળી લો

  6. 6

    તૈયાર કરેલો મસાલો છાટી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes