રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 લોકો
  1. 250 ગ્રામમકાઇ પૌંઆ
  2. 200 ગ્રામપૌંઆ
  3. 100 ગ્રામચણા દાળ
  4. 50 ગ્રામવટાણા
  5. 1 ચમચીમરચું
  6. 1/2 ચમચીહળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. મીઠો લીમડો
  9. 2 ચમચીબૂરું પાઉડર
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા કડાઈ માં તેલ ગરમ કરો.તેમાં મકાઇ ના પૌંઆ અને સાદા ચૂર પૌંઆ તળી લો.હવે ટ શીંગદાણા તળી લો.

  2. 2

    એક બીજા પેન મ તેલ મૂકી તેમાં તલ સાતડો.પછી લીમડાના પાન નાખી તેમાં હળદર અને લાલ મરચુ એડ કરી ગેસ બંધ કરી લો.

  3. 3

    પછી તેમાં બને પૌંઆ, દાળ, વટાણા શીંગદાણા, અને મીઠું, બૂરું ખાંડ નાખી મિક્સ કરી ડબ્બા માં મૂકો.અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes