પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં થોડા પૌંઆ નાખી તેને હલાવો. પૌંઆ ફૂલી જાય એટલે તેને એક મોટા વાસણમાં કાઢી લેવા. આમ બધા જ પૌંઆ ને તળી લેવા.
- 2
એક કઢાઈમાં દ્રાક્ષ, શીંગદાણા, લીલા મરચાં ના ટુકડા, લીમડો અને કાજૂ નાંખી બધું જ વારાફરતી તળી લેવા. પછી બધું જ તળેલું પૌંઆ માં ઉમેરો. હવે થોડું તેલ વધ્યું હોય તેમાં રાઈ,અજમો નાખી વઘાર કરવો. પછી ગેસ બંધ કરી હિંગ, હળદર, કાશ્મીરી લાલ મરચું પાઉડર,મીઠું,દળેલી ખાંડ અને લીંબુ ના ફૂલ ને ક્રશ કરી ઉમેરો. બધું જ બરાબર મિક્સ કરી હલાવો. તૈયાર છે પૌવા નો ચેવડો. તેને સર્વિંગ બાઉલમાં લઈ કાજુ મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DIWALI2021જાડા પૌંઆ નો તળી ને બનાવેલો ચેવડો ચા કે કોફી સાથે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે Pinal Patel -
-
હાજી ખાની પૌંઆ નો ચેવડો
#SJR#SFR#RB20#week20પૌંઆ નો ચેવડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અહીં મેં હાજી ખાની પૌંઆનો ઉપયોગ કરીને ચેવડો બનાવ્યો છે. આ ચેવડો તળીને બનાવવામાં આવતો નથી શેકીને તેલમાં વધારવામાં આવે છે . સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હાજી ખાની પૌંઆનો ચેવડો ડાયેટ માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
-
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
જાડા પૌંઆ નો ચેવડો (Thick Poha Chevdo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadIndia Jayshree Doshi -
-
-
જાડા પૌંઆ નો ચેવડો (Thick Poha Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
મકાઇ પૌંઆ નો ચેવડો (Corn Poha Chevda Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiમકાઇ પૌંઆ નો ચેવડો Ketki Dave -
-
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chevado Recipe In Gujarati)
આ ચેવડો ફક્ત સેકી ને બનાવમાં આવે છે જે લોકો તળેલું ખાવાનું પસંદ નથી કરતા તેના માટે આ સારો ઓપ્શન છે. Brinda Padia -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
આ ખાવામાં ટેસ્ટી લાગે છે દિવાળી ના નાસ્તામાં પણ યુઝ થાય છે મારી મમ્મી પાસેથી હું બનાવતા શીખી છું Meghna Shah -
મિક્સ પૌંઆ નું ચવાણું (Mix Poha Chavanu Recipe In Gujarati)
#CB3#WEEK3ચવાણા અલગ પ્રકારના બનતા હોય છે પણ મિક્સ પૌવા નું ચવાણું બધાને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
-
પૌંઆ નો ચેવડો (Pauva no chevdo in Gujarati)
#goldenapron3 #week22 #namkeen(Pauva no chevdo recipe in Gujarati) Vidhya Halvawala -
પૌંઆ ચેવડો (Poha Chivda Recipe In Gujarati)
પૌંઆનો ચેવડો એ લગભગ દરેક ચવાણા એન્ડ સ્વીટ માર્ટ માં તૈયાર વેચાતો જોવા મળે છે. જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન નાસ્તા માટે ઘરે ઘરે બનાવવામાં આવે છે. આ ચેવડા માં ભાગ ભજવતી તમામ સામગ્રીને યોગ્ય પ્રમાણમાં પરંપરાગત રીતે તળીને બનવવામાં આવે છે. આ પૌઆ ચેવડો સ્વાદમાં ખાટો-મીઠો હોવાની સાથે ક્રિસ્પી પણ બને છે જે ચા અથવા કોફી સાથે પીરસવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે મેં આ પરંપરાગત પૌંઆ ચેવડાની રેસિપી અહીં શેર કરી છે.#festivalrecipes#festivesnack#pohachiwda#pauvachevdo#diwalivibes#festivetreats#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
પૌઆનો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#ChooseTocook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
પૌંઆ ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#TC#cookpadgujarati#CB3#week૩#povachevdo Jagruti Chauhan -
-
જાડા પૌવા નો ચેવડો (Jada Pauva Chevdo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiSat-sun Bhumi Parikh -
સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો (Sabudana Shingdana Farali Chevdo Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
શેકેલો ચેવડો (Shekelo Chevdo Recipe In Gujarati)
#supersવજન વધે નહી એનું પણધ્યાન રાખવું છે અનેબધું ખાવું પણ છે. તો લો,તમારા માટે શેકેલો ચેવડોલાવી છું..આજે તો ખાઈ જ લો બસ..😋🤩 Sangita Vyas -
જૈન પૌંઆ (Jain Poha Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખૂબ જ જલ્દી થી આ ડિશ બની જાય છે.મારા દીકરાને આ ડિશ બનાવતા આવડે છે એટલે એ હંમેશાં મારી સાથે આ ડિશ બનાવવા તૈયાર હોય છે.#ફટાફટ Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15451767
ટિપ્પણીઓ (2)