જાડા પૌંઆ નો ચેવડો (Thick Poha Chevdo Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
જાડા પૌંઆ નો ચેવડો (Thick Poha Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને ચારણા થી સાફ કરી લો. એક મોટા વાસણમાં પૌંઆ ને કોરા જ ધીમા તાપે કડક શેકી લો. ધ્યાન રહે કે પૌવા નીચે ચોંટી નહીં. પૌંઆ સરસ કડક શેકાઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી તેમાં મીઠું અને લાલ મરચું નાખી હલાવી લો.
- 2
કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં શીંગદાણા, લીલા મરચાં ની કતરણ, લીમડો નાખી સાંતળી લો.પછી તેમાં હિંગ અને હળદર નાંખી હલાવી શેકેલા પૌંઆ માં રેડી બરાબર હલાવી લો. ગેસ બંધ કરી તેમાં ખાંડ નાખી હલાવો.
- 3
રેડી છે જાડા પૌવા નો ચેવડો. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
જાડા પૌંઆ નો ચેવડો (Thick Poha Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DIWALI2021જાડા પૌંઆ નો તળી ને બનાવેલો ચેવડો ચા કે કોફી સાથે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે Pinal Patel -
પૌઆનો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#ChooseTocook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
જાડા પૌવા નો ચેવડો
રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે Meghana N. Shah -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevda Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevdo Recipe In Gujarati)
#Divali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
પૌવા નો ચેવડો (Poha chevdo/Pauva no chevdo recipe in Gujarati)
રાધણ છટ્ટ (છઠ) અને સાતમ ની રેસીપી#સાતમIla Bhimajiyani
-
જાડા પૌવા નો ચેવડો (Jada Pauva Chevdo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiSat-sun Bhumi Parikh -
-
જાડા પૈવા નો ચેવડો(Paua No Chevdo Recipe In Gujarati)
ચેવડા ઘણી જાત ના આવે એવા માં હું આજ પૌવા નોએ ચોવડો બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે 😊🙏 Jyoti Ramparia -
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
નાયલોન પૌવા ચેવડો (Nylon Poha chevdo Recipe in Gujarati)
લાઈટ નાસ્તા માટે નું બેસ્ટ ઓપ્શન. 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Disha Prashant Chavda -
-
-
-
-
ડ્રાયફ્રુટ પૌવા ચેવડો (Dryfruit Poha Chevdo Recipe In Gujarati)
#ff3#childhood#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16172513
ટિપ્પણીઓ