ક્રચી સલાડ (crunchy salad recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#salad
#healthy
#vegetables
#guava
#crunchy
#CookpadIndia
#COOKPADGUJRATI
આ મારો ફેવરિટ સલાડ છે. તેમાં મનપસંદ gtpl સાથે દાડમના દાણા જામફળ વગેરે ઉમેરીને તેની સાથે હું રોસ્ટેડ અનાજ અને કઠોળ ને પણ મિકસ કરું છું. જેથી તે ખાવામાં મજા પડી જાય છે.

ક્રચી સલાડ (crunchy salad recipe in Gujarati) (Jain)

#salad
#healthy
#vegetables
#guava
#crunchy
#CookpadIndia
#COOKPADGUJRATI
આ મારો ફેવરિટ સલાડ છે. તેમાં મનપસંદ gtpl સાથે દાડમના દાણા જામફળ વગેરે ઉમેરીને તેની સાથે હું રોસ્ટેડ અનાજ અને કઠોળ ને પણ મિકસ કરું છું. જેથી તે ખાવામાં મજા પડી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1લાલ જામફળ ઝીણું સમારેલું
  2. 1/4 કપખીરા કાકડી ઝીણી સમારેલી
  3. 1/4 કપટમેટું ઝીણું સમારેલું
  4. 1/4 કપકેપ્સીકમ ઝીણું સમારેલું
  5. 2 ચમચીદાડમના દાણા
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. ચપટીલાલ મરચું પાવડર
  8. ચપટીમરી પાવડર
  9. 1/2 ચમચીચાટ મસાલો
  10. 1 કપરોસ્ટેડ મિક્સ (grain and pulse)
  11. ૨-૩ઝીણા સમારેલા ફુદીનાના પાન
  12. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર દાંડી સાથે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકને ધોઈને તેને ઝીણા ચોપ કરી લો. જામફળ ને પણ ઝીણા સમારી લો. હવે તેમાં દાડમના દાણા, ઝીણી સમારેલી કોથમીર અને ફુદીનો ઉમેરી ચાટ મસાલો, લીંબુનો રસ, મરી અને લાલ મરચાનો પાવડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં રોસ્ટેડ મિક્સ ફ્લેક્સ નમકીન ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર ક્રચી સલાડના સર્વિંગ ડીશમાં લઈ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes