રાઈસ બૉલ્સ (Rice Balls Recipe In Gujarati)

Megha Parmar
Megha Parmar @Meghamit

મારાં છોકરાવ ને ખુબજ પસંદ છે અને ઝટપટ બની જાય છે અને હેલધી પણ..,. #CDY

રાઈસ બૉલ્સ (Rice Balls Recipe In Gujarati)

મારાં છોકરાવ ને ખુબજ પસંદ છે અને ઝટપટ બની જાય છે અને હેલધી પણ..,. #CDY

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 loko
  1. 1બાઉલ રાધેલો ભાત
  2. 4 ચમચીચોખા નો લોટ
  3. આદુ, કોથમીર, મરચા, લસણ ની પેસ્ટ
  4. મીઠુ
  5. કોથમીર, ફૂદીનો, મરચા ની ચટણી
  6. 4 કપ પાણી
  7. 1 ચમચી તેલ
  8. ચપટી રાઈ
  9. ચપટી જીરું
  10. મીઠો લીમડો
  11. હિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ ભાત અને ચોખા નો લોટ મિક્સ કરી તેમાં આદુ, મરચા, લસણ ની પેસ્ટ અને કોથમીર, મીઠુ નાખી, ને લોટ બાંધવો. હવે તેમાંથી ગોળ, ગોળ રસગુલ્લા જેવા બોલ બનાવી ને રાખવા. એક તપેલી માં પાણી લઇ તેમાં મીઠુ નાખી ને હવે તેમાં રેડી કરેલા બધા બોલ નાખી ને ઉકાળો પછી બોલ ને નીકળી ઠંડા પડવા દો. હવે એક બાઉલ માં તેલ લઇ તેમાં રાઈ જીરું, મીઠો લીમડો હિંગ નાખી ને બોલ ઉપર વઘાર નાખી ને મિક્સ કરો હવે ત્યાર છે રાઈસ બોલ

  2. 2
  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Parmar
Megha Parmar @Meghamit
પર

ટિપ્પણીઓ (2)

Sushma vyas
Sushma vyas @sushfood
Areeee wah Megha .....huto aaje jtry karish....👌👌👌👌

Similar Recipes