હોટ ચોકલેટ મિલ્ક (Hot Chocolate Milk Recipe In Gujarati)

Bijal Parekh
Bijal Parekh @cook_17364052

#CDY
બાળકો ને હોટ ચોકલેટ મિલ્ક બવ ભાવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ લોકો
  1. ૨ ચમચીચોકલેટ પાઉડર
  2. ૧ ચમચીખાંડ
  3. ૧ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક તપલીમાં દૂધ ગરમ કરો પછી તેમાં ખાંડ અને ચોકલેટ પાઉડર નાખીને સરખી રીતે મિક્સ કરવું.

  2. 2

    હોટ ચોકલેટ મિલ્ક તૈયાર થઈ ગયું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Bijal Parekh
Bijal Parekh @cook_17364052
પર

Similar Recipes