ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#CDY
#cookpadindia
#cookpadgujrati
આપણે બાળકો ને ભાવતી જાત- જાતની વાનગીઓ બનાવતા હોઈએ છીએ.અને બાળકો હોંશે - હોંશે ભાવતી વાનગી ખાતા પણ હોય છે. પરંતુ મિલ્ક નાના બાળકોને ભાવતું હોતું નથી. આપણે અલગ પ્રકારથી મિલ્ક રેસિપી બનાવશુ તો બાળકો ચોક્કસ ટ્રાય કરશે. મિલ્કથી બાળકો ને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એ માટે મે મિલ્ક માં ચોકલેટ ફ્લેવરમા ચીકુ ચોકલેટ મિલ્કશેક બનાવ્યો છે. જે બાળકો ને ખુબ જ પસન્દ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 500 મીલી ગોલ્ડ મિલ્ક
  2. 2 સ્પૂનફ્રેશ ઘરની મલાઈ
  3. 5 નંગચીકુ
  4. 4 સ્પૂનચોકલેટ સીરપ
  5. 2 નંગચોકલેટ સ્ટીક
  6. 2પલાળેલી બદામની કતરણ
  7. 2 નંગબરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પહેલા કાચના ગ્લાસમાં અંદરની સાઈડ ચોકલેટ સીરપ રેડી ફ્રીઝર માં 30 મિનિટ રાખી ચોકલેટ સીરપ સેટ થવા મુકો.

  2. 2

    હવે પવાલીમાં ચીકુને સમારી નાના પીસ કરો અને મિલ્ક, મલાઈ, બદામની કતરણ, બરફ બધું મિક્સ કરી બ્લેન્ડરમાં ક્રશ કરી લો.

  3. 3

    હવે ગ્લાસમાં સીરપ સેટ થઈ ગયું છે.ગ્લાસ માં ચીકુ મિલ્કશેક ભરી લો અને ચોકલેટ સ્ટીક અને ચીકુ ના રાઉન્ડ શેપ થી ગાર્નીસ કરો. તૈયાર છે આપણું ચીકુ ચોકલેટ મિલ્કશેક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes