મીની ઉત્તપમ (Mini Uttapam Recipe In Gujarati)

Janvi Gupta
Janvi Gupta @jaanvi_gupta

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકીચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 1/2 ચમચી મેથી
  4. 1ઝીણી સમારેલી ડુંગળી
  5. ઝીણા સમારેલા ટામેટા
  6. 1 ચમચીલીલા ધાણા
  7. 1 ચમચીલીલા મરચાં
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખા મેથીને બરાબર ધોઈ આખી રાત પલાળી રાખવા

  2. 2

    ત્યારબાદ તેને મિક્સીમાં બારીક પીસી લેવું

  3. 3

    ખીરાને બરાબર મિક્સ કરી સાથે આઠ કલાક આથો આવવા દેવો

  4. 4

    તૈયાર થયેલા ખીરામાં મીઠું મિક્સ કરવું

  5. 5

    ત્યારબાદ તવી ગરમ કરી તેના પર નાના ઉત્તપમ ઉતારવા

  6. 6

    ઉપર ડુંગળી ટામેટા લીલા મરચા અને લીલા ધાણા ઉમેરવા

  7. 7

    બંને બાજુ તેલ મૂકી સરખા શેકવા

  8. 8

    ચટણી કે કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janvi Gupta
Janvi Gupta @jaanvi_gupta
પર

Similar Recipes