ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)

Pina Mandaliya @cook_25713246
ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નારિયેળ ના કટકા જરી મિક્સર જાર મા નાંખી ક્રશ કરો
- 2
પછી એક કોટન કપડાં થી પાણી કાઢી લો
- 3
હવે ઢોંસા માટે જે પલાડિયું છે તેમાં coconut milk એડ કરી ક્રશ કરો
- 4
હવે એક બેટર તૈયાર કરો બહુ જાડું નહિ ને બહુ પાતળું ખીરું તૈયાર કરો
- 5
પછી પેન કડાઈ મા ગરમ કરવા મૂકવું બહુ ગરમ નો થઈ જાય એનું ધ્યાન રાખવું. હવે બનાયેલા બેટેર ને લોઢી ઉપર પાથરી દો
- 6
પછી ઉપર ઝીણી સમારેલી કોથમીર ઝીણી સમારેલી કોથમીર ઝીણી સમારેલી ગાજર ઝીણાં સમારેલાં ટામેટાં લીલા મરચા ના કટકા નાંખી ઉપર લાલ કાશ્મીર મસાલો નાખો પછી બીજી બાજુ સરસ થવા દો ને પછી ઉતારી લો
- 7
ચટણી સાથે પીરસો બહુ સરસ લાગેછે ટ્રાય કરો જો
- 8
આમાં મેં પાણી નો ઉપયોગ નથી કર્યો ટk નો ઉપયોગ કરી ને બનાવી યા છે બહુ સરસ લાગે છે ગરમા ગરમ સર્વ કરો બહુ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો ઉત્તપમ(Tomato Uttapam Recipe In Gujarati)
#સાઉથસાઉથની ફેમસ વાનગીઓ માંથી એક એવા ઉત્તપમ છે. અલગ અલગ વેજીટેબલ એડ કરી ને બનતા હોય છે. આજે મે ટોમેટો ઉત્તપમ બનાવવ્યા છે. ખુબ જ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો... Jigna Vaghela -
વેજીટેબલ ચીઝ ઉત્તપમ(Vegetable Cheese Uttapam Recipe In Gujarati)
#GA4#Week17સાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌથી વધારે લોકપ્રિય છે.અને દરેક ના ઘરમાં બને છે.આજે મેં વેજીટેબલ નો અને ચીઝ નો ઉપયોગ કરી ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ઉત્તપમ સેન્ડવીચ (Uttapam Sandwich Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સમે અહી ઉત્તપમ ને સેન્ડવીચ માં કન્વર્ટ કરી એક ફ્યુઝન ડીશ બનાવી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને દેખાવ માં પણ એટલી જ આકર્ષક લાગે. મારા ઘરે તો બધા ને આ ફ્યુઝન બહુ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો Sachi Sanket Naik -
હૈદરાબાદી ગન ઢોંસા (Haidrabadi Gan Dhosa Recipe In Gujarati)
#ઓગસ્ટ#સાઉથ(પોસ્ટઃ 14)ઢોંસા ને લોખંડનાં તવા પર બનાવવાથી વધુ ક્રિસ્પી બને છે.ગન પાઉડર માટે મારી અગાઉની પોસ્ટ જુવો. Isha panera -
મગસ ખાંડ ફ્રી (Magas Sugarfree Recipe In Gujarait)
આ મારી દાદીમા ની રેસીપી છે જેને મેં ખાંડ ફ્રી બનાવી છે. દિવાળી માં diabetic લોકો પણ મિઠાઈ એન્જોય કરી શકે છે પણ માપ મા જ ખાવી.#CB4 મગસ (ખાંડ ફ્રી) Bina Samir Telivala -
મિક્સ વેજ ઉત્તપમ (Mix Veg Uttapam recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે એક ખુબ જ સરસ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી છે જેનું નામ છે ઉત્તપમ. ઉત્તપમ ઘણી બધી અલગ અલગ વેરાયટી માં બનાવી શકાય છે જેમકે સાદા ઉત્તપમ, ટોમેટો ઓનીયન ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, કોર્ન કેપ્સીકમ ઉત્તપમ વગેરે. એવી જ રીતે મેં આજે ઉત્તપમની એક વેરાયટી "મિક્સ વેજ ઉત્તપમ" બનાવ્યા છે. જેમાં મેં અલગ અલગ જાતના વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં સર્વ કરી શકાય. Asmita Rupani -
ઘી રોસ્ટ ઢોંસા (Ghee Roast Dosa Recipe In Gujarati)
#KER#cookpad_gujarati#cookpadindiaઈડલી- ઢોંસા -મેન્દુ વડા વગેરે દક્ષિણ ભારતીય ભોજન ના મુખ્ય વ્યંજન છે જે પુરા ભારત માં પ્રખ્યાત છે. આમ તો દક્ષિણ ભારત ના ઘણાં રાજ્યો છે અને દરેક રાજ્ય ના ખાનપાન ની અલગ વિશેષતા હોય છે પણ ઈડલી,ઢોંસા, વડા જેવા વ્યંજન દરેક રાજ્ય માં બને છે.ઘી રોસ્ટ ઢોંસા એ ઘી માં બનતા ઢોંસા છે જે ખાસ કરી ને બ્રેકફાસ્ટ માં ખવાય છે. એનું નામ જ બતાવે છે કે તેને બનાવામાં ઘી નો ઉપયોગ થાય છે. આ ઢોંસા પેપર ઢોંસા જેવા પાતળા અને કડક સારા લાગે છે.તેમાં ઘી ની સોડમ તેનો સ્વાદ ઔર વધારે છે. તેને નારિયેળ ની ચટણી અને સાંભર સાથે પીરસવા માં આવે છે. Deepa Rupani -
-
ઉત્તપમ(uttapam recipe in Gujarati)
#સુપરશેફ4#સાઉથઉત્તપ્પમ એ સાઉથ ઇન્ડિયા નો એક પ્રકારનો ઢોસા છે. જે ટિપિકલ ઢોંસાથી અલગ હોય છે, ઢોસા પાતળા તથા ક્રિસ્પી હોય છે, જ્યારે ઉત્તપમ થોડા જાડા તથા તેના ઉપર પિત્ઝા ની જેમ ટોપિંગ કરેલું હોય છે.ટુંક માં કહીએ તો સાઉથ ઇન્ડિયન પિત્ઝા. Vishwa Shah -
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#ST સાઉથ ઈન્ડિયન વાનગી મા ઉત્તપમ ખુબ ટેસ્ટી , ઈજી રેસીપી છે. ચોખા અને અડદ દાળ ના બેટર ના પેન કેક બનાવી ને વેજીટેબલ સથે બનાવી ને સંભાર અથવા નારિયલ ની ચટણી સાથે સર્વ થાય છે . Saroj Shah -
-
-
મિક્સ વેજ. અપ્પમ(mix veg appam recipe in gujarati)
#સાઉથ#રેસિપી૧આ રેસિપી નો મહત્તમ ઉપયોગ સાઉથ માં કરવામાં આવે છે. તે લોકો breakfast ઉપયોગ કરે છે. તમે પણ જરૂર બનાવો. Uma Buch -
-
ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
ઉતાપમ લગભગ બધા જ બનાવે છે. મેં અહીં ચીઝ નાખી બનાવવાની ટ્રાય કરી છે.#GA4#week10#cheese Miti Mankad -
પીઝા ઉત્તપમ(Pizza Uttapam Recipe In Gujarati)
#GA4#WEEK1#uttapamપીત્ઝા બધા ને બહુ ભાવે... પણ હેલ્થ માટે વિચારી ને મેં ઉત્પમ માં બનાવા નો વિચાર આવ્યો અને બહુ સરસ બન્યા Soni Jalz Utsav Bhatt -
-
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#GA4#Week1 આ સાઉથ ઇન્ડિયન વાનગી 6 અને ઉત્તપમ માં સ્વાદ મુજબ વેજી એડ કરી ને એને ખાવાની બોવ માજા આવે છે. Amy j -
પ્લેન ઢોંસા (Plain Dosa recipe in Gujarati)
#goldenapron3#week1ચોખા ના ઢોંસા બહાર જેવા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ ની ફેમસ ડિશ છે મે આજે ટ્રાય કરી છે બહુ સરસ લાગે છે #trending#trend Pina Mandaliya -
હોમમેડ કોકોનટ મિલ્ક (Homemade Coconut Milk Recipe In Gujarati)
માર્કેટમાં તો મળે જ છે તૈયાર કોકોનટ મિલ્ક અને કોકોનટ પાઉડર પણ મને ઘરે બનાવેલો કોકોનટ મિલ્ક, સાઉથ ઈન્ડીરન અને થાઈ ડીશ માં વધારે પસંદ છે. આની અંદર પોટેશિયમ ની માત્રા વધારે છે, જે બલ્ડ પ્રેશર વાળા માટે બહુ સારું છે.મોઢા ના અલ્સર ને ક્યોર કરે છે.કોકોનટ મિલ્ક 4 દિવસ ફીઝ માં સારું રહે છે.#cr Bina Samir Telivala -
વેજીટેબલ ઉપમા(vegetable upma recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલચાલો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગરમા ગરમ ઉપમા ખાવા 😋😋 જોડે ફીલ્ટર કોફી પણ છે. કોણ કોણ આવે છે??? ☕️😍રવા ઉપમા એક ઉત્તમ ભારતીય નાસ્તો છે. જે સોજીથી (રવા થી) બનાવવામાં આવે છે, જેમાં સોજી અને અને બહુ ઓછા મસાલા નો ઉપયોગ કરી સ્વાદીસ્ટ ઉપમા બનાવવામાં આવે છે.ઉપમાં ઘરે સરળતાથી ઉપલબ્ધ હોય એવા ઘટકો સાથેની બનતી એક ખૂબ જ સરળ રેસીપી છે. તે એક આરોગ્યપ્રદ અને પૌષ્ટિક વાનગી છે.આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યો છે. એકદમ દાણાદાર. મેં તે મોટો રવા નો ઉપયોગ ને બનાવ્યો છે, એટલે સરસ છુટ્ટી બને છે. ઉપમામાં પાણી નું માપ ખુબ મહત્વનું છે. એક ભાગ રવો હોય તો ત્રણ ગણું પાણી લેવું ખુબ જરુંરી હોય છે. મારી મમ્મી તેમાં ૧ ભાગ જેટલું દહીં અને ૨ ભાગ નું પાણી લે છે, અને બહું જ સરસ સ્વાદીસ્ટ ઉપમાં બનાવે છે. તમે પણ આ રીતે બનાવી જોવો. બહુ જ સરસ બનશે.ઘણાં લોકો તેમાં ડુંગળી( કાંદા) પણ ઉપમા ની રેસીપી માં વાપરે છે. હું અહીં દહીં નો ઉપયોગ કરું છું, એટલે કાંદા નો ઉપયોગ નથી કરતી. આયુઁરવેદ માં દહીં અને કાંદા જોડે ખાવાની મનાઈ છે. તે બંને વિરુધ્ધ આહાર ગણવામાં આવે છે. જો તમારે તેમાં કાંદા ખાવા જ હોય તો પછી દહીં નો ઉપયોગ ના કરશો. દહીં ને બદલે, એક ભાગ રવા જોડે ત્રણ ભાગ પાણી લેજો.તમે, સાદો ઉપમાં, મસાલા ઉપમાં, વેજીટેબલ ઉપમાં એમ અલગ અલગ રીતે ઉપમાં બનાવી શકો છો. આ બધા માં વેજીટેબલ ઉપમાં મારો ફેવરેટ છે.તમે પણ મારી આ રેશીપી થી એકદમ બહાર રેસ્ટોરન્ટ માં હોય તેવો ઉપમાં બનાવી જોવો. અને જરુર થી જણાવો કે તમને એ કેવો લાગ્યો?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#CWTઇડલી નું ખીરું આજે થોડું વધ્યું હતું તો વિચાર આવ્યો કે આજે રાત્રે ડિનર માં ઉત્તપમ બનાવી લેવા જે બધા ને બહુજ પસંદ પડશે અને પેટ પણ ભરાઈ જશે. દિવાળી પછી થોડું લાઈટ ડિનર ખાવાનું મન થાય છે , તો એના માટે આ હલકું-ફુલકું ડિનર સૌથી બેસ્ટ ઓપ્શન છે.Cooksnap of the Week @vaishali_29 Bina Samir Telivala -
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
ઈડલી-ઢોંસા નું ખીરું (Idly - Dosa batter recipe in Gujarati) સાઉથ
સાઉથ ઈન્ડીયન ફુડ અમારાં ઘરમાં બધાનું ફેવરેટ છે. મારી Daughter ને ઈડલી બહું ભાવે અને મારા Husband ને ઢોંસા. ૧૦-૧૫ દિવસે એકવાર તો તે ઘરે બની જ જાય. એક વાર ખીરું તૈયાર કરો, પછી તે ૪-૫ દિવસ સુધી તેને ફી્ઝ માં રાખી સકાય છે, અને અલગ અલગ વેરાયટી બનાવી સકાય છે.હું અહીં ઇડલી ચોખાનો ઉપયોગ કરવાની ભલામણ કરું છું, જે વિવિધ પ્રકારના ટૂંકા અનાજવાળા ચોખા છે. તમે તેને કોઈપણ ભારતીય કરિયાણાની દુકાન પર શોધી શકો છો. ટૂંકાથી મધ્યમ અનાજ ચોખા આ રેસીપી માટે શ્રેષ્ઠ કામ કરે છે. હું આ રેસીપી માટે લાંબા અનાજની -બાસમતી ચોખાનો ઉપયોગ કરવાની ભલામણ કરીશ નહીં. રેગ્યુલર સફેદ ચોખા કરતાં પારબોઈલ્ડ ચોખા સ્વાસ્થ્યપ્રદ હોય છે. તે ચોખા રાંધવામાં ઓછો સમય લે છે. પચવામાં પણ તે રેગ્યુલર કરતાં વધારે સારાં હોય છે.દક્ષિણના રાજ્યોમાં આ ચોખા ખૂબ જ લોકપ્રિય છે. તે ઇડલી અને ઢોસા બનાવવા માટે, તેમજ બાળકો અને વડીલો માટે કાંજીબનાવવા માટે પસંદ કરવામાં આવે છે, કારણ કે કાચા ચોખા કરતાં પોષણની દ્રષ્ટિએ આ પાચન માટે ખુબ સારા હોય છે.તમે પણ ઘરે જ આ ખીરું બનાવો, અને બહાર જેવાં ઈડલી, ઢોંસા અને ઉત્પમ નો આનંદ લો.#સાઉથ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
બીટ આપણા માટે હેમોગ્લોબીન વધારનારું છે પરંતુ બાળકો ને આપીએ તો આનાકાની કરે છે. માટે તેને આવા કંઈક અલગ અલગ સ્વરૂપ માં રજૂ કરીએ તો સૌ નાના મોટાની હેલ્થ પણ સચવાય.એટલે થયું ચાલો આજે બીટ નો ઉપયોગ કરી ને ઉત્તપમ બનાવું. Noopur Alok Vaishnav -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macaroni Recipe In Gujarati)
ઓવેન ના ઉપયોગ વગર આજે મે ગેસ પર ચીઝ મેક્રોની બેક કરી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week4 Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14267711
ટિપ્પણીઓ (7)