પાલક ઉત્તપમ(Palak uttapam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવો અને ચોખાનો લોટ બંનેને એક બાઉલમાં લઈને તેમાં છાસ ઉમેરી પલાળવું જરૂર પડે તો પાણી ઉમેરવું પંદરથી વીસ મિનિટ ઢાંકીને રાખી દેવું પછી તેમાં ડુંગળી સમારેલી મરચા સમારેલા ટામેટાં ઝીણા કટ કરેલા પાલક અને કોથમીર ક્રશ કરેલી. જરૂર મુજબ મીઠું આ બધું નાખી મિક્સ કરી.
- 2
પાલક રવા ઉત્તપમ ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. બાળકો પણ પાલક ન ખાતા હોય તો આ રીતે બનાવી શકાય. બાળકોને પણ ટેસ્ટ ભાવશે. મારી ડોટર અને સન ને ખૂબ જ ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
0રાગી ઉત્તપમ (Ragi Uttapam Recipe In Gujarati)
રાગી એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તેમાં વિટામિન d ભરપૂર પ્રમાણમાં હોય છે તે આપણને ડાયટમાં બહુ જ ઉપયોગી થાય છે#cookpadindia#cookpadgujarati# ragiuttapam Amita Soni -
રવા ઉત્તપમ(rava utpam in Gujarati)
#વીકમીલ૧#વીકમીલ૨#તીખી ચટપટી વાનગી#માઇઇબુક રેસિપી 24 Yogita Pitlaboy -
ટમેટો મીની ઉત્તપમ
#goldenapern3#weak6#tomatoહેલો ,ફ્રેન્ડ્સ ઉત્તપમ તો અલગ અલગ પ્રકારના બનતા હોય છે. મેં આજે ટમેટાંના મીની ઉત્તપમ બનાવ્યા છે. જે ઉત્તપમ નાના-મોટા સૌને ભાવતા હોય છે અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
પાલક ઉત્તપમ (Spinach mix Rava Uttapam Recipe In Gujarati)
#GA4#Week2#spinach...આમ તો આપણે બધા ઉત્તપમ વિશે જાણતા હોય છે. જે એક દક્ષિણ ભારતીય વાનગી પણ કેહવાય છે. જેમાં મે આજે પાલક ઉમેરી ને થોડો નવો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે. Payal Patel -
ઉત્તપમ(Uttapam recipe in Gujarati)
#GA4#WEEK1ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ .flavourofplatter
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
વેજી & સુજી મીની ઉત્તપમ (Veg. Suji Mini Uttapam Recipe In Gujarati)
નાના બાળકો ને વેજીટેબલ્સ ખવડાવવા માટે એક આકર્ષક અને ટેસ્ટી, પૌષ્ટિક વાનગી તૈયાર કરી છે.#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
ઉત્તપમ સેન્ડવીચ (Uttapam Sandwich Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સમે અહી ઉત્તપમ ને સેન્ડવીચ માં કન્વર્ટ કરી એક ફ્યુઝન ડીશ બનાવી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને દેખાવ માં પણ એટલી જ આકર્ષક લાગે. મારા ઘરે તો બધા ને આ ફ્યુઝન બહુ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો Sachi Sanket Naik -
-
-
રવાના સ્પાઈસી ઉત્તપમ (Rava spicy uttapam recipe in gujarati)
#goldenapron3#week21 Hiral H. Panchmatiya -
-
-
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
#સુપરશેફ4ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ . khushboo doshi -
-
-
-
-
-
ગબગોટા (Gabgota Recipe In Gujarati)
#RC2#Week2White#Coopadgujrati#CookpadIndia ગબગોટા એ રવા માંથી બનતી વાનગી છે. જેમાં બધાં વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવી શકીએ છીએ. તેને આપણે સવાર ના નાસ્તા માં કે સાંજ ના સમય માં પણ બનાવી શકાય છે. આ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. Janki K Mer -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13672537
ટિપ્પણીઓ