મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

હોટેલ કરતા ઘરે જ દેસી સ્વાદ થી એક ટેસ્ટી અને બધાને ભાવતી એક સાઉથ ઈન્ડિયન વાનગી ચાલો ટ્રાય કરીએ....હોટેલ ની ચટણી મને નથી ભાવતી ત્યારથી મને વિચાર આવ્યો કે દેસી તડકા સાથે સાઉથ ઇન્ડિયન નો સ્વાદ આજે હું ટ્રાય કરું.....
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
હોટેલ કરતા ઘરે જ દેસી સ્વાદ થી એક ટેસ્ટી અને બધાને ભાવતી એક સાઉથ ઈન્ડિયન વાનગી ચાલો ટ્રાય કરીએ....હોટેલ ની ચટણી મને નથી ભાવતી ત્યારથી મને વિચાર આવ્યો કે દેસી તડકા સાથે સાઉથ ઇન્ડિયન નો સ્વાદ આજે હું ટ્રાય કરું.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને દાળ,મેથી ને પાણી મા પલાળી દો. આખી રાત પલળવા દો.
- 2
સવારે 1 કપ ચોખાના પૌવા ને 10 મિનિટ પલાળી રાખી દો.ત્યારબાદ મિક્ચર માં દાળ અને ચોખાને ધોઈને પીસી લો.અને તેને ઢાંકીને 10 કલાક આથો લાવવા મૂકી દો.
- 3
1 કિલો બટાકા ને મીઠું નાખીને બાફી લો. એક વાસણમાં થોડુક તેલ લીમડો અને આખું જીરું નાખીને બટાકા નો નવો તૈયાર કરો.
- 4
એક મિકાચર જાર માં આદુ,લીલું નાળીયેર,3 મરચા નાખી પેસ્ટ તૈયાર કરો.1 કપ દહીં માં 1 ચમચી દળેલી ખાંડ અને મીઠું નાખી ને આ પેસ્ટ તેમાં નાખી ચટણી તૈયાર કરો.
- 5
એક મીક્ચર જાર માં દાળિયા,લસણ,પલાળેલા સૂકા લાલ મરચા મીઠું નાખીને મૈસુર ચટણી ને પીસી લો.
- 6
એક વાસણમાં 2 ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી,ટામેટાં,સૂકા મરચાં નાખીને આટલી લો. તે ઠંડુ થાય પછી તે મિશ્રણ ને પીસી લો.
તૈયાર છે ટામેટાં ડુંગળી ની ચટણી.. - 7
એક વાસણમાં તેલ મૂકી તેમાં 1 કપ ડુંગળી,સૂકા મરચાં,ટામેટાં ને સાંતળી લો. તેમાં 1 ચમચી લસણ ની ચટણી અને પાવભાજી મસાલો નાખી તેને બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બટાકા નો તૈયાર કરેલો માવો નાખી મિક્સ કરી લો...તૈયાર છે મૈસુર ભાજી
- 8
ઢોસા ના ખીરા માં સ્વાદ અનુસાર મીઠું થોડીક ખાંડ ઉમેરો જરૂર મુજબ પાતળું કરી તૈયાર કરી લો.
નોનસ્ટિક તવા પર ઢોસા બનાવો. તેમાં થોડીક મૈસુર ચટણી લગાવી અને મૈસુર ભાજી ને પાથરો...ઢોસા ને 5 મિનિટ પછી ડીશ માં લઇ તૈયાર કરેલી ચટણી સાથે પીરસો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
#મોમ આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે . Savani Swati -
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipe In Gujarati)
સાથે સંભાર અને ચટણી દાળીયા ની બનાવો ને અમને અનુસરો Kapila Prajapati -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
South India મેં આજે પેલી વાર મૈસુર ઢોસા બનાયા છે આ મેં મારા વિચાર ની રેસિપી થી બનાયા છે તો suggest કરજો કેવા બન્યા છે cookpad ગુજરાતી માં બહુ બધું શીખવા મળે છે એન્ડ આપડો ઉત્સાહ પણ થાય છે નવું બનવા માટે બધા લોકો બહુ સરસ creative રીતે બનાવે છે એન્ડ ડેકોરેટ બી બહુ fine કરે છે #સાઉથ Chaitali Vishal Jani -
-
મૈસુર મસાલા ઢોસા વિથ ચીઝ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Cheese Mysoori Bhaji Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#STPost1 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા ચીઝ મૈસુરી ભાજી બનાવી છે જે નાવીન્ય સભર અને સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે ટેસ્ટી ભાજી સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. ઢોસા સાથે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Nita Dave -
-
-
-
ઈડલી ઢોસા નું ખીરું (Idli Dosa Khiru Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia# સાઉથ ઈન્ડિયન ટ્રીટ #ST Sneha Patel -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ચપટા સ્વાદિષ્ટ મૈસુર મસાલા ઢોસા Dhara Desai -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3મૈસૂર મસાલા ઢોંસા બેંગલુરુની લોકપ્રિય ડિશ છે પરંતુ ગુજરાતીઓ સાઉથ ઈન્ડિયન જમવા જાય ત્યારે મૈસૂર મસાલા ઢોંસા અચૂક ઓર્ડર કરે છે. તમે બહાર તો અનેક વાર મૈસૂર મસાલા ઢોંસા ખાધા હશે પરંતુ ક્યારેય ઘરે આ રેસિપી ટ્રાય કરી છે? આ ઢોંસા ક્રિસ્પી હોવા જરૂરી છે. આ ઉપરાંત તેનો કલર બ્રાઉન હોવો અને તેની અંદર લગાવાતી પેસ્ટ ખૂબ જ ટેસ્ટી હોવી જરૂરી છે નહિં તો ઢોંસા ખાવાની મજા નથી આવતીજો અંદર લગાવતી પેસ્ટ પરફેક્ટ બનશે તોતમે ઘરે બેઠા જ સાઉથ ની સફર માણશો અને સોઉથઇન્ડીઅન ફૂડની મજા લેશો Juliben Dave -
ઢોસા(Dosa Recipe in Gujarati)
#GA4#week3ડુંગળી લસણ વગર બનાવ્યા એવાસાઉથ ઈનડિયન વાનગી માં જો સૌથી વધુ પ્રિય હોય તો એમાં ઢોસા નું નામ પેહલા આવે નાના મોટા બધાને ભાવે એવી આ ઢોસા ની રીત લખું છું. Dipika Ketan Mistri -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week5છોકરાઓ અને મોટાઓ ને ભાવતી વાનગી છે જરૂર થી ટ્રાય કરજો disha bhatt -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3Post 2 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા મૈસુરી ભાજી બનાવી છે જે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
-
-
More Recipes
ટિપ્પણીઓ